________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( ૧૭૧ )
વિનય પૂર્વક હાથ જોડી કૃષ્ણુદેવ વિગેરેને નમસ્કાર કરી તે સિ ંહાસનપર બેઠા. વિનયગુણ સંપન્ન અને પેાતાના ભૃત્યાને પણ હાથ જોડી નમન કરતા આ રાજકુમાર નિળનીમાફક દુય શત્રુઓને પેાતાના તેજ વડે કેવીરીતે વશ કરશે ? જે રાજા સૂર્ય સમાન એજસ્વી હેાય તે ઉત્તમ ગણાય છે. માટે આ કુમાર નિ`ળ હેાવાથી રાજ વૈભવને લાયક નથી. એમ વિચાર કરી મુખ્ય મત્રીઓએ હૈને સિંહાસનપરથી ઉઠાડી મૂક્યો. કારણ કે “ ધ્રુવપ્રતિકુલ હાય ત્યારે ગુણુપણુ દોષરૂપે પરિણમે છે. ” ત્યારમાદ મત્રીઓના કહેવાથી બીજો રાજકુમાર રાજગાદીએ બેસવાની ઇચ્છાથી ઉભા થયા. જેનાં વસ્ત્રો અંગેાપાંગથી ચલિત થતાં હતાં. નેત્રામાં અધીરતા દેખાતી હતી અને સંકુચિત 'ગથી શૂન્યની માફક તે સિ ંહાસનપર બેઠા. એકપેાતાનુ અંગપણ ઢાંકવાને આ શિતમાન્ નથી તેા બલિષ્ઠ એવા સપ્તાંગ રાજ્યનું સંર ક્ષણ કેવી રીતે કરશે ? વળી એના હૃદયનું ઠેકાણું નથી, નેત્રની સ્થિરતા નથી. માટે આમ્રવૃક્ષની મંજરીને કાગડા જેમ આ કુમાર પણ રાજ્ય સંપત્તિને લાયક નથી. એમ વિચાર કરી સ અધિકારીઓએ તત્કાળ તેને પણ સિ`હાસનપરથી ઉઠાડી મૂક્યા અને કુમારપાલને આજ્ઞા કરી કે આપ રાજ્યાસનપર એસેા. અને ખભાપર વસ્ત્ર-ખેસ નાખેલા, મુખના વ્હેરા અતિ પ્રફુલ્લ, પ્રતા૫માં સૂર્યથી અધિક, સ્ફાર અલંકારાથી વિભૂષિત અને હસ્તમાં ખડગ્ને કંપાવતા કુમારપાલ ઉંચા શ્વાસે સિંહની માફ્ક ઉદ્ધૃત પ્રકૃતિ વડે સિંહાસન ઉપર બેસી ગયા. ઉત્તમ પ્રકારની તેની ચેષ્ટા જોઇ કૃષ્ણદેવ વિગેરે અધિકારીએ પ્રસન્ન થયા અને તેઓ મેલ્યા કે ખરેખર રાજ્યને લાયક આ કુમારપાલ મહીપાલ છે.
કૃષ્ણદેવ વિગેરે સામત અને મંત્રીએ રાજ્યાભિષેકને માટે
For Private And Personal Use Only