________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તતીયસ,
( ૧૭ )
ઉપર અને નીચે મળીને હજારા લક્ષાધિપતિયે હતા, સર્વ સમૃદ્ધિઆને વિસ્તારતી ચિત્રકૂટની સંપત્તિ જોઇ કયા માણસ વિચાર ન કરે કે ચિત્રાંગદરાજા સ્વ સ ંપત્તિના લુટારા નથી ? એ પ્રમાણે ચિત્રકૂટની જાહેાજલાલી હતી.
અન્યદા મહાન પરાક્રમી શત્રુઓને નિર્મૂલ કરનાર શબલીશ નામે કન્યકુબ્જ દેશના રાજાના સાંભળ શલલીશરાજા. વામાં આવ્યુ કે ચિત્રાંગદની પાસે સુત્ર દાયક સ્વર્ણ પુરૂષ રહેલા છે, તેને લેવા માટે શ’ભલીશ રાજાએ સુભટા સાથે ચિત્રાંગદપર તૈયારી કરી, પ્રલયકાલમાં ક્ષુભિત થયેલા સમુદ્રોની માફક અતિખલવાન સૈન્યેાવડે પૃથ્વીતલ ને પ્લાવિત કરતા શ ભલીશ રાજા ચિત્રકૂટગિરની પાસમાં આવી પહોંચ્યા અને તેના નીચે તેણે નિવાસ કર્યાં. ચિત્રાંગદરાજાને ખબર પડી કે કન્યકુબ્જના રાજા સૈન્ય સાગર સાથે નીચે આવી પડયે છે, તે પણ સ્નુ સ્થની માફ્ક તેના મનમાં કિંચિત્ માત્ર ભીતિ થઇ નહીં. ચિત્રકૂટ પર રહેલા લેાકેા પણ વિમાનમાં રહેલા દેવાની માફક આનંદથી ઇચ્છાપૂર્વક વિલાસ કરતા હતા, ત્યાર માદ શ ંભલીશરાજાના હુકમથી મટ્ઠાન્મત્ત તેના સુભટા ઉન્મત્ત થયેલા હસ્તીઓની માફક કિલ્લે તેડવાને ઉદ્યમ કરવા લાગ્યા. કેટલાક સુભટા ટાંકણાં લઇ તેાડવા લાગ્યા, કેટલાક પાષાણાથી ભેદવા લાગ્યા પરંતુ વાથી અનાવેલા હૈાય તેમ તે કિલ્લાને કાઇપણ સ્થળેથી તેઓ તાડી શકયા નહી, આખરે તેઓ થાકી ને બેઠા. રાજાએ વિચાર કર્યો-“ ઉત્સાહ રાખવા એ લક્ષ્મીનુ મૂળ છે એમ નીતિકારા કહેછે. માટે આપણે ઉદ્યમ છેડવા નહી', એમ જાણી ઉદ્ધૃત એવા પેાતાના સુભટાવડે કિલ્લાને રોકી ત્યાંજ હૅણે પડાવ કર્યો, તેથી કિલ્લામાં રહેલા લેાકેાને કાઈ પ્રકારેહરકત થતી નથી, કારણ કે એમને નીચે આવવાનું કંઇ
""
For Private And Personal Use Only