________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૬)
શ્રીકુમારપાળચરિત્ર.
કંઇ જાણતા નથી. ખરેખર તમે કાચસરખાછે છતાં હું ઇન્દ્રનીલમણિની ભ્રાંતિથી તમ્હારા સત્કાર કર્યો, કારણકે એક પણ મ્હારા સ ંદેહ તમે ભાગી શકયા નહીં. તે સાંભળી પડિતાએ કહ્યું, રાજન્ ? આ પ્રશ્નના ઉત્તર અમે ચાર મહીને આપીશું, એમ કહી રાજાને શાંત કરી તેઓ એકાંતમાં વિચાર કરવા લાગ્યા, “ એક વૃદ્ધ માણસ જે જાણે, તે કરાડ યુવાન્ પુરૂષો પણ જાણી શકતા નથી. ” એ વાત લેાકમાં પ્રસિદ્ધ છે. માટે આ ખાખત કોઇ વૃદ્ધપુરૂષને પૂછવી જોઈએ. વળી તેવા વૃદ્ધપુરૂષા પ્રાયે મરૂદેશમાં સાંભળાય છે, તેથી ચાલેા આપણે મારવાડમાં જઇએ અને કાઇ મારવાડી-મર્દેશના વૃદ્ધપડિતને પૂચ્છીએ, એમ વિચાર કરી તે ચારે બ્રાહ્મણે ત્યાંથી નીકળ્યા. અનુક્રમે મર્દેશમાં જઇ પહોંચ્યા. કારણ કે દરેક માણસા પેાતાનુ કાર્ય પ્રથમસિદ્ધ કરે છે.
તપાસ કરતા તે બ્રાહ્મણેા વિક્રમપુરનામે નગરમાં ગયા, તેની અંદર એક બ્રાહ્મણ રહેતા હતા, તે મહુબહુશ્રુત બ્રાહ્મણુ, શ્રુત અને બહુ પ્રસિદ્ધ હતા, જેની સેવામાં બુદ્ધિ મેળવવાની ઇચ્છાથી આચાર્યની પાસે શિષ્યસમુદાય જેમ ઘણા જીજ્ઞાસુઓ રહેતા હતા, હૃદયમાં નહી માવાથી ઉપર નીકળી આવેલા મૃત્તિ માન્ બુદ્ધિના અંકુરા હાયને શું! તેવીરીતે જેના મસ્તકપર કાસના પુષ્પ સમાન ઉજ્વલ કેશ દ્વીપતા હતા. હુંસની શ્રેણીવડે સરાવર જેમ ૧૦, ૮૨, ૬૦ અને ૩૮, વર્ષ ના અનુક્રમે પુત્રપૌત્રાદિક પિરવાર વડે ઘેરાયેલે હતા, વળી વૃદ્ધઅવસ્થા છતાં પણ જેનું શરીર યુવાનના સરખું લષ્ટપુષ્ટ હતું અને ઉંમરમાં તે એકસાવીસ વર્ષના હતા, તેને જોઈ તે તેની પાસે ગયા. વિનયપૂર્વક નમસ્કાર કરી તેની પાસમાં તે બેઠા. બ્રાહ્મણે પૂછ્યું, ભાઈ! તમે ક્યાંથી અને અહીં શામાટે આવ્યા છે ? બ્રાહ્મણેાએ મૂળથી મારભી મસ્તક મજ્જનની
For Private And Personal Use Only