________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( 1૬૩)
સ્નેહને લીધે મ્હારે આપને કઇક કહેવાનુ છે, ચેાગિની આગળ આપે જે સહાયતા કબુલ કરી છે તે ચાગ્ય છે, પરંતુ એનુ પરિણામ બહુ ખરાબ છે એમ મ્હારી બુદ્ધિથી હું.. ધારી છું. કારણ કે એવા દુષ્ટ યેાગીએ પેાતાનાં કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી પિશાચની માફ્ક ઉત્તમ પુરૂષને છેતરીને મારે છે. તેમજ અત્યંત નિ ય એવા તે દુષ્ટા પ્રાણીઓના ઘાતજન્ય પાપથી કસાઇએ જેમ યમથી પણ ીતા નથી. આ યાગી સ્વર્ણ પુરૂષની સિદ્ધિ માટે તમ્હારી માગણી કરે છે, કારણ કે સ્વર્ણ પુરૂષની સિદ્ધિ તા ખત્રીશ લક્ષણા પુરૂષના હામ શિવાય થઇ શકતી નથી. માટે સારા લક્ષણેાથી સંયુક્ત આપને જોઇ; એ દુષ્ટબુદ્ધિ કદાચિત્ અનિષ્ટ કરે તેથી હું આગ્રહપૂર્વક આપને કહું છું કે એ બાબતમાં આપને પડવું ઉચિત નથી, રાજાએ કહ્યું, હું આ હકીકત જાણતા નહાતા, તેથી મ્હે એનું વચન કબુલ કર્યું છે, હવે હું નીચની માફક પેાતાનુ વચન કેવી રીતે અન્યથા કરૂ` ? મંત્રી એલ્યા, જો એમજ આપને કરવાનુ... હાય તે ៩ સેવકની માફક આપની સાથે આવું અને ગુપ્ત રહી યથાચિત મ્હારૂં કામ હું કરીશ. એ પ્રમાણે મંત્રીના વિચાર રાજાએ કબુલ કર્યા.
અત્યાચાર.
કાળીચોદશના દિવસે પૂજાની સામગ્રી લઈ ભૂતાન ચેાગી રાજા પાસે આન્યા. રાત્રીના સમયે તેની ભૂતાનદા સાથે ચિત્રાંગદરાજા હાથમાં તરવાર લઈ શ્મશાન તરફ ચાલ્યા, તેની પાછળ શ્રેષ્ઠ બુદ્ધિ માન તેને મત્રી પણ ગુપ્તપણે નીકળ્યા. શ્મશાનના દેખાવ બહુ ભયંકર લાગતા હતા, નિર્ભય મનથી ભૂતાનંદ સ્મશાન ભૂમિકામાં ગયા, ત્યાં પૂજાને સામાન એક બાજુએ મૂકયા. પછી તેણે એક અખડિત મંડલ ખેંચ્યુ, તેની અંદર સુંદર એક અગ્નિકુંડ ખનાબ્યા, કુ ંડની અંદર ખેરનાં પુષ્કળ
For Private And Personal Use Only