________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ .
( ૧૧૯ )
મિષવડે શત્રુરૂપ દીવાના આશ્રય લઈ આનંદ માને છે. મા ખામત આપના હિતની ખાતર કહેવા માટેજ હું આવ્યો છું. પ્રથમથી જ હિત કહેવું તેજ મુદ્ધિમાન ગણાય, તેમજ “ વિષ્યના સુખનુ ચિંતન કરવું એજ ડહાપણ કહેવાય, અન્યથા ડાહ્યો માણસ જડની માફ્ક દુ:ખી થાય તે ખંનેમાં ક ઇવિશેષતા ગણાય નહીં. ” માટે તમે તૈયાર થઇ બધાયે અહીં ઉભા રહા. અજાપુત્ર અહીં આવશે એટલે હું તમને તેની સાથે મેળવી દઇશ. પેાતાને હિતકારક આ વચન સાંભળી પ્રધાન લેાકેાએ કબુલ કર્યું, પછી મત્રીએ તેજ વખતે નગરની બહાર આવી પાતાના અધિપતિને તે વૃત્તાંત નિવેદન કર્યું.
પ્રભાતકાળના આવિોવ થયા, પૂર્વાંચલના શિખરપર અરૂ@ાઢય થયા, સૂના પ્રકાશનિંગ તરને જોવાને વિજયપ્રયાણુ. જેમ પ્રસરવા લાગ્યા. પક્ષિઓના મધુર શબ્દો આળસુનુ ખાષિય દૂર કરવા લાગ્યા, ઉદ્યોગી જના પાતપેાતાના કાર્ય માં તૈયાર થવા લાગ્યા. તેમજ અજાપુત્રના સૈન્યમાં યુદ્ધની તૈયારી થઇ, શત્રુઓના પ્રાણહારક વાજીંત્રા વાગવા લાગ્યાં, સુભટાએ સર્વાંગે શસ્ત્ર ધારણ કયાં, જેથી તેઓ લાહમય હાય તેવા દેખાવા લાગ્યા, મુખેથી સિંહનાદ કરતા હતા, તેથી તેઓ કેવળ શબ્દમય દેખાવા લાગ્યા. સાક્ષાત્ તેજોમય મૂર્ત્તિમાન્ ઉત્સાહની મૂત્તિ એ સમાન, આગળ ઉભેલા શરીરધારી અહુંકાર અને એકત્ર થયેલ પ્રતાપના પિંડ સમાન તેઓ દેખાતા હતા. તેમજ સગ્રામના ઉત્સાહથી ઉંચી લગા મારતા, જયજયના આદ્યાષવડે વાચાલિત અને શત્રુઓને સંહારવામાં ઉત્કંઠિત એવા પદાતિ–સુલટાને આગળ કર્યો, પછી સંગ્રામમાં ઉન્મત્ત થયેલા સાદિ-ગજારૂઢ, નિષાદિઘેાડેસ્વાર અને ઘણા રિકાને જગતને હેરવા માટે અનેકરૂપધારી યમરાજાના દૂત હાય ને શુ ? તેમ
For Private And Personal Use Only