________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
તે તરફ જોઇ રહ્યા તેટલામાં એકવીશ મુદ્રાએ તે ખેંચી લાવ્યેા. તે મુદ્દાઓને જોઇ અહુ હર્ષથી ઉંદર ઉંચા થઈ વારંવાર નૃત્ય કરવા લાગ્યા. તે જોઇ કુમારપાલને વિચાર થયા કે;—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नो भोगो न गृहादिकार्यकरणं नो राजदेयं किमप्यन्यस्याऽपि न सत्कृतिर्न सुकृतं सतीर्थयात्रादिकम् । यद् गृह्णन्ति तथाऽपि लोलुपधियः सूच्याननाद्या घनं,
तन्मन्ये भुवनैकमोहनमहो ! नास्मात्परं किंचन ॥ १ ॥
“ અશનાદિક ભાગ લેાગવવાના નથી, ગૃહાર્દિકનું કંઈ કામ નથી, ક ંઈ રાજાને આપવાનુ નથી, અન્ય લાકોને પણુ આપવાનુ' નથી, સત્કાર કરવાનેા નથી, પુણ્યેાપા નથી, ઉત્તમ તીર્થની યાત્રાદિક નથી, છતાં પણ લેાભમુદ્ધિથી ઉંદર વિગેરે પ્રાણીએ જે ધન ગ્રહણ કરે છે તેથી હું માનુ છું કે; અહા ? જગતને ખાસ માહિત કરનાર ધન શિવાય અન્ય કાઇ વસ્તુ નથી. ” તે ઉંદર મુદ્રાએની ઉપર ક્ષણમાત્ર બેસે છે, ક્ષણમાં સુઇ જાય છે એમ કરતા છતા તેમાંથી એક મુદ્રા લઇ પેાતાના મિલમાં ગયા એટલે બાકીની મુદ્રાઓ લઇને કુમારપાલ ગુપ્તરીતે ત્યાં ઉભે રહ્યા. એક મુદ્રા અંદર મૂકી ઉંદર પાછે! આવ્યે અને ત્યાં જોયુ તેા બીજી મુદ્રાઓ મળે નહીં, તેથી તે ઉંદર અહુ દુ:ખી થઇ તરતજ ત્યાં મરી ગયા. તે જોઇ કુમારપાલ ચિંતાતુર થઇ ગયા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા, અરે ? આ મ્હેં શું કર્યું ? એમ મહુ શાકાતુર થઇ ત્યાંથી તે આગળ ચાલ્યા.
દેવશ્રી.
કુમારપાલને ભાજન કરે ત્રણ દિવસ થયા, તેથી તપસ્વિની માફક તે સર્વાંગે દુ લ થઇ ગયા, કુક્ષિમાં કુવા પડી ગયા, પ્રચંડ મૂર્છાથી સર્પ શેલાની માફ્ક આંખા મીચાવા લાગી, આવી દુર્દશામાં
For Private And Personal Use Only