________________
Shri Mahavir Jain Aradhana Kendra
કૃતજ્ઞતા.
www.kobatirth.org
( ૧૪૪ )
શ્રીકુમારપાળરિત્ર.
૧.
કરવા લાગ્યા. આ બ્રાહ્મણને ધિક્કાર છે. જે મ્હારાથી પણ સંતાડીને રકની માફ્ક ખાય છે. અથવા બ્રાહ્મણના એ સ્વભાવ છે કે કાઇ દિવસ તેઓ ભાજનથી તૃપ્ત થતા નથી. એ કારણથી એણે આ અન્ન છાનું રાખ્યું છે. એમ કુમારપાલ ચિતવતા હતા તેવામાં એસરી લેાજન કરી ઉભા થયા અને માકીના કર લક વસ્ત્રમાં સ ંતાડી મૂક્યો. કુમારપાલ જ્યારે નિદ્રામાંથી ઉઠયો ત્યારે બ્રાહ્મણે કહ્યું, મિત્ર? તમને જો ભાજનની ઇચ્છા હાય તા આ કર ભક જમા. એમ કહી કુમારપાલને તે કર ભક આપ્યા. કુમારપાલ બેલ્વે, પ્રથમš એકલે શા માટે ભાજન કર્યું ? બ્રાહ્મણ એક્ષ્ચા, ભિક્ષા માગતાં હૅને એક બ્રાહ્મણીએ કહ્યું હતું, આ કર ભકના ભરેલા ઘડા છે, પરંતુ રાત્રિએ ઉઘાડા હતા, તે તમ્હારે જોઇએ તે ચૈા, પર`તુ એમાં મ્હને કોઇપણ પ્રકારના દોષ આપશે। નહીં. ખીજી ભિક્ષા મળશે કે નહીં મળે ? એમ ધારી તૃષ્ણાથી મ્હેં તે ઘડા લઇ લીધા. “ બ્રાહ્મણની પ્રકૃતિ બહુ લાલી હાય છે. ” અહીં આવ્યા પછી તે ઘડા હું તમને દેખાડયા નહીં, કારણ કે ક્ષુધાને લીધે કદાચિત્ તમે તે ખાઇ જાએ અને તેમાંથી કંઇ વિકાર થાય તેવી બીકને લીધે હું તે છાનુ રાખ્યું હતું. મ્હારૂં મરણ થાય તેા ક ંઇ હરકત નથી પણ એનુ મ્હારે રક્ષણ કરવુ જોઇએ, કારણ કે જે કાલે રાજા થઈ પિતાની માફક પૃથ્વીનુ પાલન કરશે. એમ વિચાર કરી તમે ઉંઘી ગયા એટલે તે કર બક મ્હેં ખાધા, તેથી તેને નિર્દોષ જાણી હાલમાં હું તમને કહું છું કે તમને ભુખ લાગી હાય તેા જમા. કુમારપાલે વિચાર કર્યાં. અહા ! મ્હારી ઉપર એને આટલે મધે સ્નેહ છે. હે તે નીચની માફક કઈક બીજો વિચાર કર્યો તેથી મ્હને ધિક્કાર છે, એ પ્રમાણે પાતાને નિ ંદતા કુમારપાલ કરંભક જમીને રામને વિષે કૃષ્ણ જેમ બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા, ત્યાંથી તેઓ આગળ ચાલ્યા.
tr
""
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only