________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ .
( ૧૪૯ )
આએ ચણા આપી તેની પાસે પૈસા માગ્યા, કુમારપાલે તેના બદલામાં પેાતાની તરવાર મૂકવા આપી. વાણીએ સમજી ગયા કે એની પાસે કઇપણ ધન નથી પછી તેણે કહ્યું, મ્હારે કઇપણ લેવું નથી, આ ચણાત્હારા સુખને માટે થાએ, તે સાંભળી કુમારપાલ ખુશી થયા અને તેનુ નામ, સ્થાન વિગેરે પુછીને પુન: જટાધારી થયા. ત્યાંથી નીકળી આમતેમ ફરતા ફરતા તે ભરૂચ નગરમાં આવ્યા. ત્યાં એક શનવેદી મારવાડી રહેતા હતા, કુમારપાલ તેની પાસે ગયા અને પ્રાર્થના કરી બેન્ચેા, આપ શકુન શાસ્ત્રના જાણકાર છે, માટે શકુન જોઇ કહેા કે મ્હને સુખ સંપત્તિ ક્યારે મળશે ? પ્રભાતકાળમાં શકુનવેદી કુમારપાલને સાથે લઈ નગરની બહાર ગયા અને મ ંત્રલા ચાખા કે કીને દેવ ચકલીને એલાવી, તેજ વખતે શ્યામ રંગે, મુખમાં ધાન્યને ગ્રહણ કરતી અને પુષ્ટ અંગવાળી તે દુર્ગા શ્રીમુનિસુવ્રતસ્વામીના મંદિર
પર આવીને બેઠી. પછી વિકસ્વર નાદથી બે વખત આમલસારા પર તે એલી, કલશપર બેસીને ત્રણવાર અને ધ્વજદ ડપર બેસીને ચારવાર ખાલી, તે સ્વરના વિચાર કરી શકુનવેલી એલ્યા, મદિ૨પર બેસીને આ દેવ ચકલી ખેાલી છે તેમજ તેના વિકસ્વર નાદવડ
જીને ભગવાનની ભક્તિથી ત્હારા મ્હોટા ઉદ્દય થશે. એ પ્રમાણે શાકુનિકનું વચન સાંભળી કુમારપાલ બહુ પ્રસન્ન થયા અને દ્રવ્યાદિકડે હૈને ખુશી કર્યો. પછી તે જટાધરના વેશછેડીન્નઇ ઉજ્જયિની નગરી તરફ ગયા. ત્યાં પેાતાના કુટુ ંબના સમાગમ થયા.
પેાતાની પાછળ આવેલા શત્રુના સુલટાને જોઇ કુમારપાલ ત્યાંથી એકદમ નાઠી અને કાલ્લાપુર નગરમાં ચોગી સમાગમ ગયા. ત્યાં તે કરતા હતા તેવામાં સિદ્ધિઓના કર'ડીઆસમાન સર્વાર્થસિદ્ધિનામે એક ઉત્તમ ચૈાગી તેની નજરે પડયા. કુમારપાલ તરતજ તેની પાસે ગયા
For Private And Personal Use Only