________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
सर्वस्योपकृतिः स्फुरत्यपमला कीर्त्तिः समुज्जृम्भते, कीर्त्तिःसमुज्जृम्भते,
For Private And Personal Use Only
( ૧૧૩ )
विश्व लक्ष्मि ! भवत्कटाक्षकणिकाच्छोटेन जीवत्यदः ॥ १ ॥ વળી હું લક્ષ્મી ? ત્હારા કટાક્ષ લેશની છાયાથી ગૃહસ્થાશ્રમ સ્થિર થાય છે, પુણ્યની વૃદ્ધિ થાય છે, પ્રતિષ્ઠા વધે છે, કલા સફળ થાય છે, દરેક ક્ષણમાં સુખ સંપત્તિ પ્રગટ થાય છે, સા ઉપકાર થાય છે અને નિર્મૂલ કીર્તિના ફેલાવ થાય છે એટલુ જ નહીં પણ આ જગત્ જીવા એનાથી જીવે છે.” હે ક્ષ્મીદેવી! વાણી એ સરસ્વતી દેવી પ્રસિદ્ધ છે અને તુ તે સારસ્વતી-સમુદ્રમાંથી પ્રગટ થયેલી કહેવાય છે, પરંતુ તેનાથી તું માત્રાવડે અધિક છે તે ગુણાવડે પણુ કેમ અધિક નહી ? વળી હે લક્ષ્મીદેવી ? ત્હારા આશ્રિત જનેની સ્તુતિએ વડે વિદ્વાન એવા પેાતાના પુત્રાનું પેષણ કરતી સરસ્વતી ત્હારી સાથે જે સ્પર્ધા કરે છે તેથી તે કેવલ મૂર્ખ છે. તેમજ ત્હારા આશ્રય કરવાથી કૃષ્ણે પણુ પુરૂષાત્તમ થયા અને ત્હારા અનાદર કરવાથી શ'કરને ભિક્ષાટન રહ્યું, માટે હે લક્ષ્મી ? પેાતાના પુત્રની માફક મ્હારી ઉપર જો પ્રસન્ન થઇ હાયતા તું પ્રેમ વલ્લીના લપ એશ્વર્ય મ્હને આપ. લક્ષ્મીએ વર આપ્યું કે આજથી પાંચમે વર્ષે ત્હારા મનારથરૂપી વૃક્ષ લશે. એમ કહી લક્ષ્મીદેવી અંતર્ધ્યાન થઇ ગઇ. પછી કુમારપાલ તે યાગી પાસે ગયા, પ્રભાતમાં સર્વ રાત્રિવૃત્તાંત નિવેદન કર્યું, ચાગી પ્રસન્ન થઇ બેન્ચે, ખરેખર તું ભાગ્યશાલી છે, કારણકે આવા મહાન્ કઠીન મંત્ર હૈ... ઉત્કૃષ્ટ ધર્મ ક્રિયાની માફ્ક સિદ્ધ કર્યાં.
સિદ્ધ થયા છે મંત્ર જેને એવા કુમારપાળ યાગીને પ્રણામ કરી ત્યાંથી નીકળ્યા, દેશાટન કરતા તે કર્ણાટક કાંચીપુરી. દેશની શાલારૂપ શ્રીની ટીમેખલા સમાન કાંચીપુરીમાં ગયા. અંદરના ભાગમાં તે ફરતા હતા તેવામાં પાણી ભરતી સ્ત્રીઓનું ટોળું તેના જોવામાં