________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮)
શ્રી કુમારપાળચરિત્ર.
मुदा राज्यं भुक्तं सुचिरमधुना बन्धुहननात् ,
__ वृथा वृहः सिद्धक्षितिपतिरयं किं रचयिता ? ॥१॥
વિશાલ એવી પૃથ્વીને જીતી, સમગ્ર શત્રુઓનાં કુલહાર્યા, ન્યાયપૂર્વક સંપાદન કરેલા સુવર્ણના સમૂહવડે ઘણું ખજાના ક્ય, લાંબી મુદત આનંદથી રાજ્યસુખભેગવ્યું, હાલ વૃદ્ધાવસ્થામાં સિદ્ધરાજભૂપતિ વિનાકારણે બંધુઓના હનનમારવાથી શું કરવા ધારે છે?” વળી હે સૂરદ્ર ! આપે મૃત્યુનો સ્વીકાર કરી જીમૂતવાહનરાજાએ ગરૂડથી શંખચૂડનાગને જેમ સિદ્ધરાજે કરેલાં સંકટાદિકથી હારૂં સંરક્ષણ કર્યું, આપને ધર્મ દયામય છે એમ મહે પ્રથમ સાંભળ્યું હતું, પરંતુ હાલમાં
હારા રક્ષણથી મહને સાક્ષાત્ તેનો અનુભવથ. વળી આ સમયમાં સુખની અંદર પણ ઉપકાર કરનાર પાંચ કિંવા છે એમ પરિણિત હોય છે. પરંતુ પ્રાણાંતમાં રક્ષણ કરનાર તે આપ એક જ છે. શ્રેષ્ઠ અને અનેક આપના ગુણો વડે પ્રથમ પણ આપને હું ભકત હતા, હાલમાં તે જીવિતદાન આપવાથી ખરેખર હું આ પને દાસ છું. નિમિત્ત કહેવાથી પ્રથમ મહું આપને રાજ્ય આપવું કબુલ કર્યું છે. હાલમાં મહારું જીવિત પણ આપને માટે અર્પણ કરૂ છું. એ પ્રમાણે કુમારપાલના કેટલાક ઉગાર સાંભળી સૂરિ બોલ્યા, કુમારેંદ્ર ? હાલમાં ઘણું કહેવાની કંઈ જરૂર નથી, પછીથી સર્વ હકિકત તું જાણીશ. એમ કહી સૂરિએ ઉદયનમંત્રી પાસેથી ઘણું ભાતું હેને અપાવ્યું, પછી તેને પાછા લીસતને ત્યાંથી વિદાય કર્યો. કુમારપાલ ત્યાંથી નીકળી પૃથ્વી પર ફરતો ફરતો વડેદરા
શહેરમાં ગયો. ત્યાં બહુ ક્ષુધા લાગવાથી વટપત્તન. કટક-કડવા શેઠની દુકાને તે ગયે, ત્યાં તેણે
એક વિશપક (પાલી) ચણ માગ્યા, વાણું
For Private And Personal Use Only