________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
કુમારપાલે તે વચનના સ્વીકાર કર્યો, ત્યારે સૂરિએ ઉડ્ડયનમંત્રીનેએકાંતમાં પેાતાના અભિપ્રાય જણાવ્યેા, અપ્પટ્ટિસૂરિ કન્યકુબ્જ રાજાનેા પુત્ર આમકુમાર અપમાન પામી જેમ પૃથ્વીપર ફરતા ફરતા પ્રથમ માઢેરા નગરમાં ગયા હતા, ત્યાં શ્રીસિસેનસૂરિએ તેને એળખીને આની માફ્ક તેના સત્કાર કર્યા અને ગુણગારવથી ખુશી કરી તેને પેાતાની પાસે રાખ્યા હતા. પછી હેને રાજ્ય મળ્યુ ત્યારે તેણે સિદ્ધસેનસૂરિના શિષ્ય બપ્પભટ્ટિસૂરિને બહુ હર્ષથી ગુરૂ કર્યો અને કૃતજ્ઞપણાથી જૈનમતના ઉદ્યોત કર્યા. તેવીજ રીતે હાલમાં શા ભોગવતા આ ભાવીરાજા અહીં આવેલા છે તેના તમે પેાતાના સ્વામીની માફક ધનાદિક વડે ઉપકાર કરશે તે આમ રાજાની માફ્ક આ કુમારપાલ પણ ભૂપતિ થઈને પરમ શ્રાવક અની જૈન મતના ઉદ્યોત કરશે, એ પ્રમાણે સૂરીશ્વરની આજ્ઞાથી ઉદયન મંત્રી કુમારપાલને પેાતાના ઘેર લઇ ગયા, અને ભેાજનવસ્ત્રાદિક વડે બહુ સત્કાર કર્યો. બાદ ત્યાં રહેલા કુમારપાલ ચરાના જાણવામાં આવ્યા, એટલે તેઆએ નિષ્કારણ વૈરીખનેલા સિદ્ધરાજને તે વાત નિવેદન કરી. તેજ વખતે સિદ્ધરાજે હુકમ કર્યાં, શત્રુને મારવામાં લંપટ અનેલા સુભટા ખંભાતમાં આવ્યા અને નગરની અંદર ચારે બાજુએ તેના શેાધ કરવા લાગ્યા. ઉદયનમ ત્રીના આવાસમાંથી નીકળી કુમારપાલે શરણુની ઇચ્છાથી મૈનાકપ તે સમુદ્રને જેમ હેમચંદ્રસૂરિના આશ્રય લીધા અને તેણે કહ્યું કે સિદ્ધરાજના સુભટા હૅને મારવા માટે પ્રચંડ પિતૃના વૈરથી જેમ શેાધે છે, માટે હું આપને શરણે આવ્યે છું. હે પ્રભા ? વાઘથી અકરાનુ જેમ તે ઘાતકી સુલટાથી દયાવડે મ્હારૂં પણ રક્ષણ કરે. અથવા આપનું જ્ઞાન સત્ય કરવાની ઇચ્છાવડે પણુ આપે મ્હારૂં રક્ષણ કરવું જોઇએ, એપ્રમાણે કુમારપાલનું વચન સાંભળી દયાના સાગરસૂરીંદ્ર
For Private And Personal Use Only