________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ગયા. ચૈત્ય, આરામ અને મઠ વિગેરે સર્વ સ્થાનામાં તપાસ કર્યો, પણ કોઇ ઠેકાણે કુમારપાલના પત્તો લાગ્યા નહી, પછી તે સૈન્ય ત્યાંથી પાછુ ગયું. ત્યારબાદ સજજને કુમારપાલને નિભાડામાંથી બહાર કાઢયા, ખાદ પોતાને ઘેર લાવી સ્નાનાદિક શુદ્ધિ કરાવી મિત્રની માફ્ક સુંદર રસાઇ કરી તેને જમાડયેા.
ત્યારપછી વિશ્વાસના સ્થાનભૂત અને સરલ હૃદયને બેાસરી નામે કુમારપાલના મિત્ર દ્વિતીય-બીજી પેાતાનું મેસરીમિત્ર. જીવિત હાય ને શું ? તેમ તેની પાસે ગયે અને બહુ પ્રેમથી મન્યેા. તે રાત્રીએ ત્યાં હૅને રાજ્ગ્યા. સજ્જન અને એાસરની આગળ કૃતજ્ઞતાને ઉચિત એવાં કેટલાંક વચન કુમારપાલે કહ્યાં કે; હે સજ્જન ? પિતાની માફક આ સમયે હું મ્હારૂં રક્ષણ કર્યું, તેથી હું માનું છું કે, હું હુને પુનર્જન્મ આપ્યા. આ જગમાં બે પુરૂષાજ પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ છે, એક તે પરોપકારી અને બીજો કૃતજ્ઞ, ખાકીના પુરૂષા પૃથ્વીને ભારભૂત થાય છે.” કેટલાક નામથી અને કેટલાક ગુણાથી એમ ઘણા સજજના હેાય છે. પરંતુ બ ંને પ્રકારે સજ્જન તા હાલમાં તુ એકજ છે. ગુજરેંદ્ર-સિદ્ધરાજની માફક દેવ પણ હાલમાં હૅને પ્રતિકૂલ છે. જેથી તે દરેક સ્થળે હુને પ્રાણઘાતક ક્લેશ આપે છે. માટે હે સજજન ? મ્હારા કુટુંબને અહીંથી તું ઉજ્જયનીમાં લઈ જા; અને હું આ મિત્રની સાથે દેશાંતરમાં જઇશ. એ પ્રમાણે કુમારપાલ વાત કરતા હતા તેવામાં ખાંખારાથી જેમ તેના વાર્તાલાપના અવાજથી સજ્જનનાં માપિતા જાગી ગયાં. રાત્રીના ઉજાગરાને લીધે તે અને જણ વૈરીની માફક ખેલવા લાગ્યાં. દુષ્ટો ? વૃથા ઉજાગરાથી તમે શામાટે રાત્રી ગમાવા છે ? હું એાસરી ? આ રાજા થઈને શું હૅને લાટ દેશનું રાજ્ય આપવાના છે ? હું સજ્જન ? હુને શુ` ચિત્રકૂટના પટ્ટો આપશે ?
For Private And Personal Use Only