________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરીયસર્ગ.
(૧૪૧) આવી પડેલો કુમારપાલ રથમાં બેસી પોતાના સાસરેથી પીયર જતી કેઈક સ્ત્રીના જોવામાં આવ્યો. તેને જોઈ સ્ત્રીના હદયમાં દયા આવી, અરે ? આ કોઈ મહા પુરૂષ દુઃખમાં આવી પડે છે, એમ જાણું તેણીએ બંધુના નેહથી કુમારપાલને પિતાના રથમાં બેસાડ અને કપૂરના ચૂર્ણથી સુગંધમય ચેખાને દહી મિશ્રિત રાંધેલા ભાત હેને આપે તેથી તે શાંત થયે. અહે? દુ:ખ સમયે પણ દેવને ચિંતા હોય છે એમાં સંશય નથી. ઉદંબર નામે ગામમાં દેવસિંહની પુત્રી અને દેવશ્રી તેનું નામ એવી રીતે પિતાની ઉપકારિણી જાણીને તેણે કહ્યું કે, હે ભગિનિ ? મહારા રાજ્યાભિષેક સમયે ત્યારે મને તિલક કરવું એમ કહી કુમારપાલ સંપત્તિથી સ્થલ એવી દધિસ્થલી પ્રત્યે ગયે. પ્રથમથી ત્યાં મૂકેલા રાજાના સુભટોએ અહીં કુમારપાલ આવ્યો
છે એ પ્રમાણે પોતાના સ્વામીને નિવેદન કર્યું. સજજનકુંભકાર. તે વાત સાંભળી રાજાએ તેને મારવા માટે ત્યાં
સૈન્ય મેકલ્યુંસૈન્યના સંચારથી ઉડેલી ધૂળવડે સૂર્ય પણ ઢંકાઈ ગયે. અનુક્રમે સૈનિકે નગરીની નજીકમાં ગયા અને ચારે દિશાઓમાં ઘેરે ઘા, કુતરાઓના મંડલમાંથી સસલાની માફક કુમારપાળે ત્યાંથી નીકળી જવાને ઘણાએ ફાંફાં માર્યો પરંતુ કંઈ લાગ ફાવ્યું નહીં. તેવામાં એક સન નામે કુંભાર ઈટને નિભાડે પકવતું હતું. તે તેને જોવામાં આવ્યું કે તરત જ તે તેની પાસે ગયે અને પ્રાર્થના કરી કહ્યું કે,
આ નિભાડાની અંદર સ્તુને સંતાડીને મહારૂં તું રક્ષણ કર. કુંભાર પિતે સજજન હોવાથી નિધાનની માફક કુમારપાલને તે છેટેના પાકની અંદર પવીને તેની પાસમાં ત્યાં ઉભો રહ્યો. ઈટેની વચ્ચે રહેવાથી તેનું શરીર બહુ પીડાવા લાગ્યું અને શ્વાસના રેકાણથી જીવતે મુડદા સમાન થઈ ગયે. સૈનિક દધિસ્થલીની અંદર
For Private And Personal Use Only