________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( ૧૩૯ )
રાજાના સૈનિકે નિરાશ થઇ ત્યાંથી ચાલ્યા ગયા, પછી ખેડુ
ભીમસિંહ.
તને વિચાર થયા કે; હવે અહીં કાઇ છે નહીં એમ જાણી એક પ્રહર રાત્રિ ગઇ ત્યારે પાંદડાંના ઢગલામાંથી કુમારપાલને બહાર કાઢયા. તેના શરીરે બહુ કાંટા વાગેલા તેથી સર્વાંગે રૂધિરના પ્રવાહ ચાલતા હતા, તે સમયે ઝરતા ધાતુઓના રસથી ખરડાએલા પર્વતની માફક તે શાભતા હતા. વળી તે વખતે કુમારપાલ નેત્રકમલ ખુલ્લાં કરી જીવલેાકને જોવા લાગ્યા. અને વધ્યસ્થાનમાંથી મુકત થયેલા પશુ સમાન પેાતાને માનવા લાગ્યા. પછી કુમારપાલે ખેડુતને કહ્યું, મ્હારા દુ:ખના સમયે તું આધાર થયા અને હુને પ્રાણ સંકટમાંથી હું અચાળ્યા, ત્હારી સહાયથી આજે હું શત્રુના સૈન્યમાંથી છુટયા . આ દુ:ખમાંથી મ્હને બચાવીને સ્હે. કા ઉપકાર ન કર્યો ? “ સ ઉપકારામાં પ્રાણીના પ્રાણનું રક્ષણ કરવું એ મુખ્ય ઉપકાર છે, ’ તું મ્હને જીવિતદાન આપનાર છે, માટે તેના બદલે મ્હારાથી કાઇ રીતે વળે તેમ નથી, તા પણ પોતાના બંધુની માફક હું' ત્હારી સમય ઉપર ઉપકાર કરીશ. એમ કહી ભીમસિંહ એ પ્રકારે હેતુ નામ ધારી લઇ કૃતજ્ઞ પુરૂષામાં ડામિણ સમાન તે કુમારપાલે હેને વિદાય કર્યો
કુમારપાલે જટા કાઢી નાંખી અને અન્ય વેષ ધારણ કર્યાં, જેથી તે ઓળખી શકાય નહીં, પછી પાતાના મૂષકાવલાન. પરીવારને મળવા માટે ત્યાંથી દુષિસ્થલી તરક્ ચાલ્યેા. મા માં ચાલતા હતા તેવામાં એક વૃક્ષ આવ્યા, તેની છાયામાં વિશ્રાંતિ માટે તે બેઠા. ત્યાં એક જગાએ ઉંદરનુ ખિલ હતુ, તેમાંથી એક ઉંદર રૂપાની મુદ્રા ( રૂપીઆ ) મુખ વડે ખેંચતા હતા, તે તેના જોવામાં આવ્યુ. તે ઉંદર કેટલી મુદ્રાઓ લાવે છે તેવી જીજ્ઞાસાથી કુમારપાલ
For Private And Personal Use Only