________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮)
શ્રીકુમારપાળચરિત્ર. આવી, તું બહીશ નહીં એમ કહી ખેડુતે હેને પાંદડાંમાં ગેપવી દીધો અને તેની પાસે તે ઉભું રહ્યું. “ખરેખર દુ:ખીને ઉપકાર કેણુ ન કરે?” નીચે અને ઉપર મર્મસ્થલને ભેદનાર તીક્ષણ કાંટાઓથી પીડાતો કુમારપાલ આંખ મીચી મુડદાની માફક ઢગલાની અંદર પડી રહ્યા. ક્ષણમાત્રમાં જીવની પાછળ પોતે કરેલાં કર્મ જેમ સૈન્ય સહિત સેનાપતિ તેનાં પગલાં જેતે જેતે તેની પાછળ તે સ્થાનમાં આવ્યું. ત્યાંથી આગળ હેનું પગલું સેનાપતિના જોવામાં આવ્યું નહી. તેથી તેને બહુ ક્રોધ થયે અને શંકરની માફક કપાયમાન થઈ ખેડુતને પૂછવા લાગ્યો રે કર્ષક? સ્કૂલ ખભા, મહેટા ભુજ અને માથે જટાવાળે કોઈ યુવાન પુરૂષ અહીંથી નીકળતાં હું જે છે કે નહીં? જલદી બેલ! ખેડુત છે, હું હારા કામમાં ગુંચવાય છું, આ બેરડીએનાં પાનાં પાડુ છું, અહીં તેવો કોઈ માણસ મહારા દેખવામાં આવ્યું નથી. ત્યારબાદ સેનાપતિએ ચારે દિશાઓમાં હેની શોધ માટે
પોતાના સુભટેને મોકલ્યા અને પોતે પણ જટિલ શુદ્ધિ. સંસારમાં જીવની માફક તે સ્થાનમાં વારંવાર
કરવા લાગ્યું. તે સુભટે પણ ચારે તરફ ફરી ફરીને થાકી ગયા. પછી સેનાપતિને આવીને કહેવા લાગ્યા, કે પણ જગાએ એ જટિલને પ લાગતું નથી. તે સાંભળી સેનાપતિ ભયભીત થઈ ગયે. પછી તે રાજાની પાસે ગયે, સર્વ વૃત્તાંત યથાસ્થિત ભૂપતિને નિવેદન કરી બહુ શોકાતુર થઈ ગયે. બાદ રાજાએ હુકમ કર્યો કે જે કઈ માણસ કુમારપાલને પત્તા લગાડશે તેને મનવાંચ્છિત ધન હું આપીશ, એમ કહી તેણે ચારે દિશાએ પોતાના સુભટને મોકલ્યા.
For Private And Personal Use Only