________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬) શ્રીકુમારપાળચરિત્ર. માં કાળક્ષેપ કર. સૂર્ય પણ રાત્રિએ નિસ્તેજ થાય છે ત્યારે દેશતરમાં જાય છે. ફરીથી તેજસ્વી થઈ પ્રભાતમાં પોતાના સ્થાનમાં આવે છે. અહીંની રાજવ્યવસ્થા હું હને ચરપુરૂષોવડે જણાવીશ. અન્ય વેષ ધારણ કરી તું પૃથ્વી પર પરિભ્રમણ કર અને કેટલાંક વર્ષ નિર્ગમન કર. પિતાની પલદે સ્ત્રી અને જાત્રાદિક પરિવારને દધિસ્થલી
માં મૂકી શ્રી કુમારપાળ રાત્રિએ એકાકી નીકગુપ્તપ્રયાણ. જે. જટાધારી થઈ કેઈ પણ સ્થળે પિતાને
નહીં પ્રસિદ્ધ કરતે અને અનેક પ્રકારનાં કૅતુક જેતે કુમારપાળ ધૂર્તની માફક પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા, સિદ્ધરાજે તેને મારવા માટે સુભટેને આજ્ઞા આપી, પરંતુ ત્યાં તે નહી હોવાથી વિલક્ષ થઈ સુભટે પાછા ગયા. પછી રાજાએ હુકમ કર્યો કે અહીંયાં કુમારપાળ આવે કે તરત હુને ખબર આપવી. કુમારપાળે પરિવ્રાજકનો વેષ લીધે છે અને કેટલોક સમય દેશતરમાં વ્યતીત કરી ફરતે ફરતે પરિવ્રાજકની મંડળી સાથે રાજ્ય વ્યવસ્થા જાણવાની ઈચ્છાથી તે પાટણમાં આવ્યા. રાજકીય સુભટોએ તેની દક્ષતાથી હેને ઓળખે. પછી તત્કાળ તેઓ રાજાની પાસે ગયા અને તેમણે જણાવ્યું કે, સ્વામિન્ ! આપને શત્રુ અહીં આવ્યું છે. તેના વધને ઉપાય નક્કી કરી દુષ્ટ રાજાએ પિતાના પિતાના શ્રાદ્ધ દિવસે સર્વ પરિવ્રાજકને જમવા માટે બોલાવ્યા, સિદ્ધરાજના સુભટેએ કહને ઓળખે છે એમ નહીં જાણતા કુમારપાળ જટાધારી બની પરિવ્રાજકના મંડળના સાથે રાજભવનમાં ગયે. શત્રુને ઓળખવા માટે રાજા પોતે તેમના એકે એકે પગ ધોવા લાગ્યું. ઊર્વ રેખાદિકના ચિન્હોવડે કુમાર પાળને ઓળખે. તેથી રાજા એકદમ પોતાના હૃદયમાં બળવા લાગ્યું અને ફરી દષ્ટિથી હેને જેવા લાગે, તે પરથી કુમારપાળ
For Private And Personal Use Only