________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪)
શ્રી કુમારપાળચરિત્ર. દાણા વીણુને વૃત્તિ ચલાવતે, કાર્તિકેયની માફક સિદ્ધરાજ પ્રભાસમાં ગયો. ત્યાં સ્નાન કરી સ્ત્રી સહિત રાજાએ ત્રણ ઉપવાસ કર્યા. પુષ્પાદિકથી પૂજન કરી શ્રીમનાથને બહુ પ્રસન્ન કર્યા. શારીરિક જળહળતા તેજના સમૂહવડે રાત્રિને પણ દિવસ કરતા સેમે. શ્વર દેવ પ્રત્યક્ષ થઈ બોલ્યા, રાજન ? તું શા માટે અહીં આવ્યો છે? તેમજ હૈ હારૂં શામાટે સ્મરણ કર્યું છે? રાજાએ નમન કરી કહ્યું કે, હે ભગવન્! હારી વૃદ્ધ અવસ્થા છે. છતાં હારે એક પણ પુત્ર નથી, પિતાને વંશ નિરાધાર છે. દેવ? આપનો હું સેવક છું, છતાં પણ હારે પુત્ર નહીં તે કલ્પવૃક્ષને આશ્રય રહેલા પુરૂષને ભૂખે મરવા જેવું છે. માટે કૃપા કરી જલદી હુને એક પુત્ર આપે. વૃક્ષ પર લતા જેમ જેના આશ્રયથી રાજ્યશ્રી સ્થિર થાય. વિચારકરી સેમેશ્વરે કહ્યું, રાજન ? ત્યારે પુત્ર થવાને
નથી. રાજ્યને લાયક, બહુ પરાક્રમી કુમાર તે કૃષ્ણદેવ. પ્રથમ જનમ્યું છે. ફરીથી દીન મુખે રાજા
બે, ભગવદ્ ? આપ અભીષ્ટ ફલ આપનાર છે એમ અમે સાંભળ્યું છે, છતાં એક પુત્ર નહીં આપે તે તમહારૂં અભીષ્ટદાયિપણું ક્યાં રહ્યું? તું પુત્ર પ્રાપ્તિને લાયક નથી. હું શું કરું? “ ગ્યતા શિવાય કેઈથી પણ કંઈ કરી શકાય તેમ નથી.” એમ કહી સોમેશ્વર મહાદેવ અંતધોન થઈ ગયા. સિદ્ધરાજ બહુ શોકાતુર થયે, પુત્રની અપ્રાપ્તિવડે પિતાને નિંદતે છતે પિતાના નગરમાં પાછા આવ્યું. હવે દેવી, દૈવજ્ઞ અને સેમેશ્વરના વચનથી રાજાએ નક્કી જાણ્યું કે આ રાજ્યને ભેક્તા કુમારપાળ થશે. એવી ચિંતાથી આતુર બની તે કુમારપાળ ઉપર બહુ દ્વેષ કરવા લાગ્યા. પ્રથમ તેના પિત્રાદિકને મારી પછી હેને મારી નંખાવ એવી બુદ્ધિથી પિતાના ઘાતકી તેને
For Private And Personal Use Only