________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયસ.
( ૧૨૭ )
અવિધમાનના તેા હાતા નથી. એટલા માટે અજાપુત્ર વિષ સમાન વિદ્યમાન વિષયાના ત્યાગ કર્યો. દેહની અંદર રહેલ પાંચે ઇંદ્રિયાના જે હું વિજય નહીં કરૂ' તે મ્હારા જ્ઞાની ખામી ગણાય એમ જાણી તેને પાંચે ઈંદ્ધિને જીતવાની ઇચ્છા કરી. પછી પાતાનું રાજ્ય નીતિમાન પોતાના પુત્રને આપી અજાપુત્ર ગુરૂપાસે સંચમશ્રીને સ્વીકાર કર્યાં. કષાય રૂપી યામિકાથી વીંટાચેલા સંસારરૂપ કારાગૃહમાંથી નીકળવાની ઇચ્છાવાળા હાય તેમ તે મુનિ જલદી શુદ્ધ ક્રિયા કરવા લાગ્યા. સંસાર રૂપી સ્મશાનમાં મેાહ પિશાચ હુને છેતરશે એમ જાણી હંમેશાં આગમમંત્રનુ આરાધન કરવા લાગ્યા. નહીં આપવાથી જલદી ક્ષીણ થાય છે, અને આપવાથી વૃદ્ધિ પામે છે એમ જાણી તે મુનિ ચિંતામણિ રત્નથી અધિક એવું જ્ઞાનદાન મુનિએને આપવા લાગ્યા. અન્ય સ્ત્રી પણ શીલ રહિત પુરૂષને ઇચ્છતી નથી તે મેાક્ષરૂપી સ્ત્રી તા કયાંથી ઇચ્છે ? એ હેતુથી જેમ તે મુનિ ઉત્સાહથી બ્રહ્મચર્ય પાળવા લાગ્યા. સ’સાર સાગરતું પાન કરવામાં અસ્તિ સમાન કૈવલ તપશ્ચર્યા છે એમ જાણી અતિ દૃસ્તપ તપ કરવા લાગ્યા. ભાવના રૂપ રૂતિ વિના મુકિત સાનુકૂલ થતી નથી એમ જાણી શાંત એવા પેાતાના અંત:કરણમાં ભાવના ભાવવા લાગ્યા. એ પ્રમાણે દાન, શીલ, તપ અને ભાવનારૂપ ચાર પ્રકારના ધર્મને સચમી છતાં પણ તે મુનિ યુદ્ધમાં ગૃહસ્થ જેમ ચારે પ્રકારના તે સંસારને પિષવા માટે આરાધવા લાગ્યા. એ પ્રમાણે અપૂર્વ ચારિત્ર પાલન કરી સભ્યશ્રીને ધારણકરતા તેરાજી પ્રાંતસમયે વિધિપૂર્વક અનશનવ્રત ગ્રહણકરી કાળધમ પામી સ્વર્ગ લાકમાં ગયા. અને પ્રાચીનપરિણમેલાશુભપુણ્યનાયાગથી મહાન્ શ્રેષ્ઠ સ ંપત્તિઓના પાત્ર રૂપ ઈંદ્રના વૈભવ પામ્યા. ઇંદ્રની ઋદ્ધિ ભાગળ્યા માદ ત્યાંથી ચવીને તે અજાપુત્ર મનુષ્યભવ પામી
·
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only