________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૩૧) ઓં દ્વેષથી કહ્યું નથી. વળી હે ધમેનાયક? માર્ગમાં આપનાં દર્શન ન થયાં તેથી રિસાયેલા જાણી આપને મનાવવા માટે હું આવ્યો છું. ગુરૂમહારાજ બેલ્યા, નરેંદ્ર? હૈ શો અપરાધ કર્યો છે? જેની
હું ક્ષમા કરૂ? કારણ કે તમ્હારા સરખા મહાગુરૂનિસ્પૃહતા. પુરૂષ અપરાધી હોતા નથી. વળી માર્ગમાં કઈ
પણ ઠેકાણે હું તમને મળે નહીં એ હુને ક્રોધ થયા તેથી નહીં. પરંતુ તમને મળવાનું મહારે કંઈ પણ કારણ નથી. માર્ગમાં હું પગથી ચાલુ છું, રસવિનાનું ભિક્ષાત્ર દિવસમાં એક વાર જમું છું, જીર્ણ વસ્ત્ર પહેરું છું, રાત્રિએ જ ક્ષણમાત્ર ભૂમિપર શયન કરૂ છું. સર્વથા સંગરહિત વતુ છું, હંમેશાં સમતા ગુણમાં રમું છું, અને હૃદયમાં પરમજ્યોતિષનું ધ્યાન કરૂ છું, હવે રાજાનું હારે શું કામ ? તે સાંભળી જીવન મુકતની માફક સંતુષ્ટ મનવાળા તે સૂરીશ્વરને પ્રણામ કરી સિદ્ધરાજનરેંદ્ર પિતાના સ્થાનમાં ગયે. ત્યારબાદ સિદ્ધરાજભૂપતિ જગમતીર્થ સમાન ગુરૂમહા
રાજને આગળ કરી પોતાના પરિવાર સહિત પ્રભુપૂજા. વિમલાચલ ઉપર ગયે. ત્યાં મનહર ભકિત
પૂર્વક રાજાએ શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરીને નેત્ર અને જન્મનું અનંત ફલ મેળવ્યું. સ્થિર દષ્ટિવડે આદિનાથ ભગવાનને વારંવાર જે તો તે રાજા પિતાના આત્માને ઉભયથા મહા આનંદના સ્થાનભૂત માનતો હતો. હેમાચાર્ય પણ ભકિતરૂપ વેલડીથી ઉન્ન થયેલા પુષ્પના ગુચછ સમાન નવીન નવીન સ્તોત્રો વડે શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તે તીર્થમાં વાણીથી અગોચર એવું તીર્થકરેનું મહાસ્ય જોઇ સિદ્ધરાજની શ્રદ્ધા જૈન ધર્મમાં બહુ દઢ થઈ. જે આવા ઉત્તમ તીર્થમાં પિતે લક્ષમીને નિયોગ ન કરે તે જન્માંતરમાં પ્રાણીઓ
For Private And Personal Use Only