________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
દત્તનામે મ્હોટા વૈભવશાળી થયા અને શ્રીચંદ્રપ્રભજીનેદ્રની પાસે ગણધર થઇને અનુત્તમ કેવલી થયા પછી મેાક્ષ સુખ પામ્યા. એ પ્રમાણે સત્વ સંબંધી અજાપુત્રની કથા સાંભળી શ્રી કુમારપાળ રાજા પેાતાના હૃદયમાં તે ઉપદેશને ધારણ કરી દધિસ્થતી નામે પેાતાના સ્થાનમાં ગયા અને ધર્મ, અર્થ, તથા કામને આરાધતા છતા દિવસેા વ્યતીત કરવા લાગ્યા.
इतिश्रीजैनशासनोन्नतिकारक स्वपर समयपारावारपारगामिश्रीमत्तपा
गच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर
श्रीमद्बुद्धिसागरसूरीश्वर शिष्यरत्न श्रीमद्-अजित
सागरसूरिविरचिते परमार्हत श्रीकुमारपालचरित्र
महाकाव्यभाषान्तरे गुर्जर भाषायांत जन्मवળનોનામદિરીયોઃ ॥ ર્ ॥
For Private And Personal Use Only