SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૮ ) શ્રીકુમારપાળચરિત્ર. દત્તનામે મ્હોટા વૈભવશાળી થયા અને શ્રીચંદ્રપ્રભજીનેદ્રની પાસે ગણધર થઇને અનુત્તમ કેવલી થયા પછી મેાક્ષ સુખ પામ્યા. એ પ્રમાણે સત્વ સંબંધી અજાપુત્રની કથા સાંભળી શ્રી કુમારપાળ રાજા પેાતાના હૃદયમાં તે ઉપદેશને ધારણ કરી દધિસ્થતી નામે પેાતાના સ્થાનમાં ગયા અને ધર્મ, અર્થ, તથા કામને આરાધતા છતા દિવસેા વ્યતીત કરવા લાગ્યા. इतिश्रीजैनशासनोन्नतिकारक स्वपर समयपारावारपारगामिश्रीमत्तपा गच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरीश्वर शिष्यरत्न श्रीमद्-अजित सागरसूरिविरचिते परमार्हत श्रीकुमारपालचरित्र महाकाव्यभाषान्तरे गुर्जर भाषायांत जन्मवળનોનામદિરીયોઃ ॥ ર્ ॥ For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy