________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
કર્યું, અજાપુત્રે વિધિના પણ બહુ સત્કાર કર્યો, જેથી તેણે પોતાના વિરેાધિના મરણના ઉપાય બતાવ્યા.
અજાપુત્ર પેાતાની બુદ્ધિ માકૅ સુબુદ્ધિમત્રીને આગળ કરી ચંદ્રાનનાનગરીની પાસમાં ગયા, એક દિવસ સૈન્યનીતૈયારી. તેના મરણના ખાકી રહ્યા હતા. બહુ સૈન્ય સાથે અજાપુત્રને નગરની પાસમાં રહેલા જોઇ ચંદ્રાપીડના હૃદયમાં ભારે ત્રાસ અને ખેદ પ્રગટ થયા, જેથી તે વિચાર કરવા લાગ્યા. એના તપાસ કરવા ચરપુરૂષને મ્હે. માકલ્યા હતા તેમાંથી કેઇએ પણ અહીં આવીને એની હકીકત કહી નહીં અને આતા અહીં આવી ગયા દેખાય છે, શુ ? આ એકદમ આકાશમાંથી પડ્યો ? અથવા દેવી અને દૈવજ્ઞનુ વચન સત્ય કરવા માટે કાઇ અપૂર્વ દૈવી માયા અહીં પ્રગટ થઇ હશે ? એમ હશે તેા પણ ઠીક છે; પરંતુ એને હું પોતાના ભુજબળવડે ઉચ્છિન્ન કરીશ. એ પ્રમાણે થય રાખી રાજાએ સેનાપતિને હુકમ કર્યો, જેથી તેણે સૈન્યને તૈયાર કર્યું.
મત્રીભેદ.
રાત્રિએ સુબુદ્ધિમત્રી નગરમાં ગયા અને રાજ્યના આગેવાનાને તેણે કહ્યું કે દેવીનું વચન સત્ય છે, કારણ કે અજાપુત્ર અહીં આગૈા છે. પ્રભાતમાં લક્ષ સૈનિકા સાથે તે યુદ્ધમાં આવશે અને ચંદ્રાપીડને મારશે. માટે જો તમારે ચિરકાલ જીવવાની ઇચ્છા હાય તે જલદી તે અજાપુત્રની સેવામાં તમે હાજર થાઓ. ઉદયવાન પેાતાના સ્વામી અથવા અન્ય હાય તા પશુ તેની સેવા કરવી એ ઉચિત છે, પેાતાના સ્વામીહાય છતાં પણ તેના ક્ષય થતા હાય તા ત્યાગ કરવા જોઇએ. આકાશ પણ ચદ્રના અસ્ત થવાથી સૂર્યના આશ્રય લે છે. નીતિ શાસ્ત્રનું રહસ્ય જાણવામાં નિપુણ્ એક અધકારની અને સ્તુતિ કરીએ છીએ, જે અંધારૂ છાયાના
For Private And Personal Use Only