________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
ચંદ્રાપીડરાજા.
ચંદ્રાપીડરાજાએ પ્રથમ કરેલા પરાજયનું સ્મરણુ કરી અજાપુત્રે પોતાના સૈન્ય સહિત તેને જીતવાની ઇચ્છાથી પ્રયાણ કર્યું. ચૂના પ્રયાગથી પ્રથમ જેમને મનુષ્ય કર્યા હતા તેમને ફરીથી હદના જળવડે હાથી અને ઘેાડા બનાવ્યા. માર્ગમાં ચાલતા અજાપુત્રના સૈનિકાની મ્હાટી સ ંખ્યા હેાવાથી શત્રુઓના મુખમાં ઘાસ રહ્યું અને તેમની સ્ત્રીએના નેત્રામાં જળના દેખાવ રહ્યો. અર્થાત્ ઘાસ પાણીના અભાવ થઇ ગયા. સેંકડા વાહિની-સેના નદીઆથી સંકીણું, અજાપુત્રના સૈન્યરૂપ સાગરમાં પક્ષ–સહાય=પાંખા છતાંપણુ કયા ભૂપ–રાજા=પતા મ થાચલની દશાને ન પામ્યા ! તેના હસ્તીઓના મટ્ઠજળવડે નિર્જલ પ્રદેશ સજલ થયા અને ઘેાડાઓએ ઉડાડેલી ફૂલવડે જલવાળા પ્રદેશ નિર્જળ થઇ ગયા. તેમજ સમુદ્રના પૂરની માફક ખળભળેલુ તેનું સૈન્ય ચારે તરફ પ્રસરે છતે અન્ય રાજાઓએ વૈતસીવૃત્તિના આશ્રય લીધેા, અર્થાત નમી પડયા.
સાયકાલના સમયે ચંદ્રાપીડરાજા પેાતાના સ્થાનમાં બેઠે હતા તેવામાં દીવ્ય વાણી થઇ કે થાડા સમયમાં નૈમિત્તિકવચન. ચંદ્રાપીડરાજા મરણ પામશે, તે સાંભળી રાજા પોતાના મનમાં બહુ શેાકાતુર થઇ ગયા, પ્રભાતમાં સત્ય નામના એક ઉત્તમ જોષીને એટલાબ્યા, પછી તેણે પૂછયું, મ્હારૂં મરણુ શાથી અને કયારે થશે ? ત્યેાતિષિકે લગ્ન કુંડળીના નિશ્ચય કરી કહ્યું, રાજન ? લક્ષ સૈન્યના અધિપતિ એવા અજાપુત્રથી ત્હારૂં મરણ થશે અને તે પંદર દિવસ પછી થશે એમાં સંશય નથી. વળી હું ભૂપાલ ? દેવી, ખાળક અને તપસ્વિએનુ વચન જ્યેાતિષિકેાના વચનની માફક પ્રાયે સત્ય હૈાય છે. દૈવજ્ઞતુ તેવુ વચન સાંભળી શલ્યથી વીંધાયેલાની માફ્ક ચંદ્રા
For Private And Personal Use Only