________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪)
શ્રી કુમારપાળચરિત્ર લાગી. તેમજ રાજા પણ પિતાની જનનીને ઓળખતે નહોતા છતાં પણ તેના દર્શન માત્રથી ઉછળતા હર્ષના મિષથી રોમાંચવડે અત્યુત્થાન આપતો હોય ને શું? તેમ વિનીત બની ગયા. તે[ના સ્તનમાંથી દુશ્વસાવ જોઈ રાજાને પ્રતીતિ થઈ કે આ હારી માતા છે, એમ જાણું તત્કાલ તે ઉભે થે અને વિધિ પ્રમાણે પિતાની ગાત્રદેવીની માફક માતાને પ્રણામ કર્યો. પછી તેણે પૂછયું, હે જનનિ ? મ્હારા પિતા કયાં છે? ગંગાએ કહ્યું, ત્યારા પિતાને સ્વર્ગવાસ થયો છે. ફરીથી તેણે પૂછયું, હે માતા ! આપણા બંનેને વિયોગ શા કારણથી થયો? તે સાંભળી ગંગાનાં નેત્ર આંસુથી ભરાઈ ગયાં અને તે બેલી, વત્સ? લ્હારાપિતા બહુ વિદ્વાન હતા, તેમનું નામ ધર્મોપાધ્યાય હતું, મ્હારૂં નામ ગંગા અને હું હારી માતા છું, ત્યારે જન્મ થયો ત્યારે લ્હારા પિતાએ હારૂં જન્મ લગ્ન જોયું, તેથી તેમના જાણવામાં આવ્યું કે આ પુત્ર ભવિષ્યમાં રાજા થવાને છે, માટે રાજ્ય સંબંધી પાપને લીધે મહારે પુત્ર નરકગામી થશે, એટલું જ નહીં પણ એના વંશ જે પણ એ પ્રમાણે દુર્ગતિમાં જશે. એમ જાણી તેમણે બલાત્કારે મહારી પાસે નગરની બહાર લ્હને મૂકાવી દીધો. ત્યારબાદ તું કોઈને ત્યાં મોટો થયે તે હું જાણતી નથી. ફરીથી પોતાના પુણ્યની માફક આજે હે હને જોયે. એ પ્રમાણે પોતાની માતાનું વચન સાંભળી રાજા પિતાના
મનમાં વિચાર કરવા લાગ્યો, અહો? કર્મની દેવીને આશીર્વાદ. ગતિ વિચિત્ર છે. કયાં પિતા? કયાં માતા?
અને કયાં પુત્ર? પછી તેણે પોતાની માતાને બહુ સત્કાર કર્યો અને હેને અંત:પુરમાં મોકલી દીધી. ત્યારબાદ રાજાએ ગ્ય વૈદ્યોને બોલાવ્યા. રેગથી ઘેરાયેલી સ્ત્રીને બતાવી રાજાએ કહ્યું કે આ સ્ત્રીને ઔષધેવડે તમે જલદી સાજીક,
For Private And Personal Use Only