________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીકુમારપાળચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ )
કુમુદૃવનની માફક પ્રફુલ્લ થયા. વિમલવાહનના રાજ્યાભિષેકમાં જે વાત્રાના નાદ થયા, તેજ વૈરીઓના મરણાંતના પટતુધ્વનિ થયા. પછી અજાપુત્રની સ ંમતિથી રાજાએ પેાતાના દૂત મારફત શત્રુઓને કહેવરાવ્યું કે સર્વ રાજાઓએ યુદ્ધમાં હાલ તૈયાર થવું, વિશેષમાં તેણે અજાપુત્રને કહ્યું કે પ્રથમ તમ્હે' જે પટ્ટહસ્તીને પુરૂષ કયાં છે તે હસ્તી જો હાલમાં ડાય તે ક્ષણુમાત્રમાં સ શત્રુઆને હું નાશ કરૂં તે સાંભળી અજાપુત્ર દેવની માફક તેજ વખતે ઉંઘના જળવડે તે પુરૂષને ફરીથી પટ્ટહસ્તી કર્યાં અને વિમલવાહન રાજાને આપ્યા. ત્યારમાદ અજાપુત્ર નગરની મહાર ગયા અને સરેાવરના પાણીમાં મનુષ્યકારક ચૂર્ણ નાખ્યું. તે પાણી પાવાથી વેરીએના સર્વ ઘેાડા અને હાથીઓને મનુષ્ય કરી નાંખ્યા. તે લક્ષ સ ંખ્યાથી અધિક અને પ્રચંડ સુભટાને પોતાની પાસમાં રાખ્યા. પછી તેણે મઘરપુરૂષને માકલી રાજાને કહેવરાવ્યું કે પટ્ટહસ્તીપર બેસી તું સૈન્ય સહિત નિય થઇ સિહુ મૃગલાઆને જેમ પેાતાના વેરીઆના પરાજય કર. લાખ્ખા સુભટોની સાથે હું બહાર ઉભેા છું, ત્હારા હાથમાંથી નાઠેલા શત્રુઓને આ મ્હારા સુભટા મારશે. પછી અજાપુત્રના કહેવા પ્રમાણે વિમલવાહન રાજા તૈયાર થઇને તીવ્ર દાવાનળની માકૅ શત્રુરૂપી વનમાં નીકળી પડયા. અત્યંત અદ્યવાન, પર્વત સમાન ઉંચા અને મદોન્મત્ત તે પટ્ટહસ્તી મથાચલની માફક શત્રુએના સૈન્યરૂપ સાગરનું અતિશય મથન કરવા લાગ્યા. કેટલાકને પગના ઝપાટેથી, કેટલાકને શુંઢના આઘાતથી, કેટલાકને દાંતરૂપી પ તથી પછાવાવડે ચૂર્ણ સરખા પિષી નાખ્યા. રાજાએ પણ વર્ષાકાલના મેઘની માફક બહુ ઝડપથી માણુની વૃષ્ટિ કરી, જેથી તેણે મૂકેલી અને ચારે તરફ ફેલાએલી ખાણાની શ્રેણીઓવડે શત્રુએ પેાતાના મનમાં હૅને અને પ્રકારે જયવંત માનવા લાગ્યા. મસ્થળને
For Private And Personal Use Only