________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૭ ત્યારબાદ ગ્રહણ કર્યું છે વાઘ બનાવનાર પાણી જેણે એવા
અજાપુત્રને અને મઘરપુરૂષને લઈ દુર્જય
રાજા ત્યાંથી ચાલતે થય, સુમતિ વગેરે અમાએ પ્રવેશ મહોત્સવ કરાવ્ય, દુર્જયભૂપતિએ મિત્ર સહિત પિતાના મહેલમાં પ્રવેશ કર્યો. ત્ય આગળ રાજાના આગ્રહથી અજાપુત્ર કેટલાક દિવસ રહ્યો, પછી ત્યાંથી નીકળવાની રજા તેણે મહા મુશિબતે મેળવી, રાજાએ સુવર્ણ રત્નાદિક કેટલીક સંપત્તિ ભેટમાં તેને આપી, અજાપુત્ર તે રત્નાદિકને તૃણની માફક ત્યાં મૂકીને મઘરપુરૂષને પિતાની સાથે લઈ ત્યાંથી નીકળ્યો અને તેજ સુરંગ દ્વારાએ તે યક્ષના મંદિરમાં આવ્યો, ત્યાં સુઈ ગયેલા વાનર પુરૂષને ઉઠાડીને બંને પુરૂષને સાથે લઈ પોતાના નગરમાં જવાની ઈચ્છાથી અજાપુત્ર ત્યાંથી આગળ ચાલ્યા, ત્યાં મેઘના અથડાવાવડે આકાશમાંથી પડેલી પૂણમાના ચંદ્રની મંડલી હોયને શું ? તેવી એક સ્ફટિક રત્નોથી બંધાવેલી કીડાવાવ તેના જેવામાં આવી. તેમજ તે વાપિકાની ચારે બાજુએ કાંતિના સમૂહથી દેદીપ્યમાન, અને અનેક પ્રકારની શોભાથી વિભૂષિત તારામંડલની માફક બહુ રૂદ્ધિવાળાં ઘણું વિમાનો જોયાં, તે વાપીની અંદર કામદેવની સ્ત્રી–રતિથી અધિક રૂપવાન , ઈંદ્રાણુના સરખી તેજસ્વી અને લક્ષ્મીદેવીને અનુકરણ કરતી હોય તેવી કેટલીક સ્ત્રીઓને કીડા કરતી જોઈ, વળી તે સ્ત્રીઓ પાણીના ખેબા ભરી એક બીજીની ઉપર હાસ્યપૂર્વક ફેંકતી હતી. તે જોઈ અજાપુત્રને સંદેહ થયો કે આ મનુષ્ય જાતિ હશે? કિંવા દેવાંગનાઓ હશે? એમ તે વિતર્ક કરતે હતે. તેટલામાં તેમનાં નેત્રો વારંવાર મિમ્પિષ થવાથી તેને સંશય દૂર થઈ ગયે. પછી અજાપુત્ર તેઓ ન દેખે તેવી રીતે તેમનું લાવણ્ય જોઈ વિસ્મય પામે. અને ચિરકાલ વિચાર કરવા લાગ્યા. આ સ્ત્રીઓના મુખની કાંતિ આગળ ચંદ્રિકા પણ નિસ્તેજ
For Private And Personal Use Only