________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
આ હાર હૈ' ચાર્યો છે ? કાતુકથી તેણે હા કહી. ત્યારે રાજાએ હુકમ કર્યાં કે, હું સુભટે ? આ ચારને મેષની માફક મારા. પછી અજાપુત્ર આવ્યેા, હે દેવ ? મ્હારૂં એક વચન સાંભળે. જે પરવસ્તુની ચારી કરે હને મારવા એ આપના ન્યાય છે, પરંતુ ખીજે પણ ચાર હાય તેને પણ જરૂર તમ્હારે મારા એ વાત પત્ર પર લખા. “ આ ઉપરથી અજાપુત્રનું કહેવુ' એમ હતુ કે તમે પણ ચાર છે. ” આવા એના અભિપ્રાય નહીં જાણવાથી રાજાએ રાષથી તે હકીકત પત્રમાં લખાવી, ખાદ અજાપુત્ર આલ્યા, રાજન ! આ ન્યાય આપને પાળવા પડશે. રાજાએ તે વાત કબુલ કરી, પછી અજાપુત્ર મેલ્યા, આપની પાસે એ વસ્ર છે તે મ્હારાં છે, તેથી તમે પણ ચાર છેા, રાજન્ મ્હારૂં કહેવુ' જો આપ અસત્ય માનતા હાવ તા આ વસ્ત્રો તમને ક્યાંથી મળ્યાં તેની પર પરાના તમે તપાસ કરેા. રાજાએ તે વસ્ત્ર આપનારને પૂછયું, આ વસ્ર કેાનાં છે ? શ્રેષ્ઠીએ કહ્યું, આ વસ્ત્ર હુને હજામે આપ્યાં હતાં, હજામને પૂછવાથી જવાખમાં તેણે જણાવ્યુ કે આ વસ્ત્ર અજાપુત્રનાં છે. આ વાત સાંભળી વિક્રમરાજાનું મુખ કઇક ઉતરી ગયું અને તેણે અજાપુત્રને કહ્યું, અન્ય પુરૂષના આપવાથી આ વસ્ત્ર હું લીધાં તેથી હું ચાર નજ ગણાઉ', તે સાંભળી અજાપુત્ર પણ હાસ્ય કરી બેન્ચે, જો આપનું સમજવુ એ પ્રમાણે હાય તે હું પણ ચાર ન જ ગણાઉં, કારણ કે મ્હને આ હાર બીજાએ આપેલા છે.
ત્યારબાદ રાજાએ હારની તપાસ માટે પોતાના કાશાધિપતિને ખેલાવીને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે હે દેવ ? આપની કુંવરીને પહેરવા માટે આ હાર મ્હે' તેને આખ્યા હતા, પછી પાતાની પુત્રીને મેલાવી વિક્રમરાજાએ પુછ્યુ, વત્સે ? ત્હારી પાસે
કૅલિમ ટ.
For Private And Personal Use Only