________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ
( to )
સુલભ હાય છે, પરંતુ પરાપકારી બહુ દુર્લભ હેાય છે. પછી મનુષ્ય થયેલા હાથીને અને રાજકુમારને ભાતુ આપી જમાડયા. એ બંનેને પેાતાની સાથે લઇ અજાપુત્ર આગળ ચાલ્યા. સૂર્યો સ્ત થયા, રાત્રિએ એક દેવાલયમાં નિવાસ કર્યો, હસ્તિપુરૂષ મધરપુરૂષ અને અજાપુત્ર એ ત્રણે જણુ સુઇ ગયા, રાજકુમાર– વિમલવાહનને નવીન દુ:ખને લીધે નિર્ધનને સત્કાર જેમ નિદ્રા આવી નહીં. તેવામાં તે દેવાલયમાં મેના પોપટનુ એક જોડવુ મનુષ્ય વાણીથી ખેલતુ હતું. તે સાંભળી વિમલવાહન વિશેષ સાંભળવાની ઇચ્છાથી તેની પાસે ગયા. અને ગુપ્ત રીતે ત્યાં ઉભે રહ્યો. મેનાએ પૂછ્યું, આજસુધી તું ક્યાં રહ્યો ? અને કેવી રીતે ત્યાંથી મુક્ત થયા ? તે સાંભળી પોપટ ખેલ્યા, તે વખતે ભિન્ન
મ્હને પકડીને વિજયપુરમાં લઇ ગયા, ત્યાં તે ક્રૂર ભિલે દાસની માક રાજાની દાસીને ત્યાં હૅને વેચ્ચે, દાસીએ મહા સેન રાજાની સ્ત્રી શીલવતીના હાથમાં હુને આપ્યા, રાણીપણુ હુને જોઇ પેાતાના મનમાં બહુ ખુશી થઇ. મનુષ્ય વાણી અને મ્હારા મુખમાંથી ઉત્તમ àાકે સાંભળીને સંતુષ્ટ થયેલી રાણીએ મ્હને સેાનાના પાંજરામાં નાખ્યા. કારણ કે-“ અધિક ગુણી અંધનનું કારણ થાય છે.” બહુ પ્રેમને લીધે શીલવતી હમેશાં હુને મિષ્ટ ભેાજન આપતી હતી, સારાં વચને પણ શીખવતી હતી અને પોતાના પુત્રની માફક તે મ્હને હાથમાંથી દૂર કરતી નહેાતી.
એક દિવસ રાજાના મુખ્ય હાથી ઉન્મત્ત થઇને કદની માફ્ક બ ંધન સ્ત ંભને ઉખેડી નાંખી બહાર નીકળ્યેા, મહાસેનરાજા. અને મહુ રાષમાં આવી ગયા. જેથી પેાતાના કુંભસ્થળપર રહેલા અંકુશને ઘાસના પૂળાની માફક આકાશમાં ફેંકી દીધા. તેમજ હસ્તિપક–મહાવત લેાકેાને પણ કાંકરાની માફ્ક દૂર ફે'કી દીધા. યમરાજાના ઈંડાગની માફક
For Private And Personal Use Only