________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"C
દ્વિતીયસ .
(200)
હાલમાં હાર છે કે નહીં ? પુત્રીએ જવાખ આપ્યા, પિતાજી ? નગરીની બહાર ફ્રીડાવાવમાં હું સખીઓ સાથે રમતી હતી ત્યારે કીનારે મૂકેલા હાર કેલિમર્કટ લઈને નાશી ગયા. તેને દરેક ઠેકાણે ઘણા તપાસ કર્યો પણ ચારની માફક તેનેા પત્તા લાગ્યે નહીં, આ વાત આપની આગળ બીકની મારી મ્હે કહી નથી. આ વાત કર્પિપુરૂષના સાંભળવામાં આવી અને તરતજ તેણે રાજકુમારીના સ્વામુ જોયુ એટલે ફરીથી વાનર થવાની ઇચ્છા તેને થઇ, “ અહા ! પોતાની જાતિનું ભાન દુપ્ત્યજ હાય છે, ” હવે તે કિપ પુરૂષે પશુત્વકારક જળ પીધુ કે તરત જ તે વાનર થઇ ગયા અને કુદકા મારી એકદમ રાજકુમારીની પાસે ગયા, તેણીએ પણ પોતાના કેલિમર્કટ એળખ્યા અને તેને પાતાના ખેાળામાં બેસાડયે. કારણ વિના સ્નેહ થતા નથી. ” બીના જોઇ રાજા વિસ્મિત થઇ ગયા અને તે અજાપુત્રને આ હકીકત પૂછવા લાગ્યા. ત્યારે તેણે વાનરનુ વૃત્તાંત જણાવીને તે હાર વિક્રમ રાજાને આપ્યા. પછી રાજાએ પણ પોતાના હાર અંગીકાર કરી અને દીવ્ય વસ્ત્રો અજાપુત્રને આપ્યાં. બાદ પોતાના અવિનયની માી માગી અને વસ્ત્રાભૂષણથી તેના સત્કાર કરી અહુ આનંદથી અજાપુત્રને વિદાય કર્યા. એ પ્રમાણે તે નગરની અંદર પેાતાને પ્રગટ કરી ચૂર્ણ અને પશુત્વકારક પાણી લઇને મધરપુરૂષની સાથે અજાપુત્ર ત્યાંથી ચાલતા થયે.
આ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉન્મત્તહાથી.
દેશાટનની ઇચ્છાથી અજાપુત્ર પ્રયાણ કરવા લાગ્યા. ક્રેાણ– સમુદ્રની ભરતીથી વીંટાયેલ, પત્તન-દેશાંતરથી આવતા યાણાનું મથક, સંખાધ-અહુ લેાકેાના સમાગમવાળું સ્થાન, ગ્રામ અને આકર વિગેરે સ્થાનામાં સિદ્ધની માફક પરિભ્રમણ કરતા અજાપુત્ર પાતાની દૃષ્ટિ સફળ કરતા હતા. એક દિવસ તે વનની અ ંદર ચાલતા
For Private And Personal Use Only