________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૧૦૫) સુરવા લાગી. ચારે તરફના વનપ્રદેશ પુથી દીપવા લાગ્યા, બ્રમરાઓ મદોન્મત્ત થઈ ગુંજારવ કરવા લાગ્યા, કોકિલાએ મનહર નાદ કરવા લાગ્યા, સુગંધમય પવનને પ્રસાર થવા લાગ્યા, સ્વચ્છ કાંતિમય ચંદ્રનો પ્રકાશ થવા લાગે અને કામદેવનું બળ વધવા લાગ્યું. વસંત સમયમાં કેમ આનંદ ન થાય? એ રમણીય વસંત સમય જાણે સર્વે નાગરિક કે
અમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ પહેરી વસંત વસતિત્સવ. ઉત્સવ માટે ઉત્તમ બગિચાઓમાં ગયા, તેમજ
ભેટમાં આવેલાં તે દીવ્ય વસ્ત્ર ધારણ કરી શ્રીવિક્રમરાજા પણ પિતાની રાણીઓ સાથે ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયો. ત્યારે બહુ બુદ્ધિશેઠને પુત્ર માતસાગર પણ અજાપુત્રને હાર પહેરી તેજ ઉદ્યાનમાં દેવગે ગયો. રાજાએ તેના કંઠમાં રહેલ હાર જો કે તરતજ તેણે ઓળખે, આ હાર હારે છે, એમ જાણી તેણે પોતાના સુભટોને આજ્ઞા કરી એટલે તેઓએ મતિસાગરને રાજા પાસે લાવીને ઉભે કર્યો. રાજાએ હેને પૂછયું, સત્ય બેલ, આ અમૂલ્ય હાર તું કયાંથી લાવ્યે? મહિસાગર કંઈ ઉત્તર આપી શકે નહીં અને મન મુખે ઉભું રહ્યો. પછી રાજાના હુકમથી સુભટેએ તેને મજબુત બાંધીને દંડમુષ્ટિઓના પ્રહારથી ખુબ ફૂટયે, જેથી તેના મુખમાંથી રૂધિર નીકળવા માંડયું અને અચેતનની માફક પૃથ્વી પર તે આળોટવા લાગ્યા. આ હારનું વૃતાંત બહુબુદ્ધિશેઠના જાણવામાં આવ્યું, પોતે બહુ બુદ્ધિમાન હતું, તેથી અજાપુત્રને સાથે લઈ રાજાની પાસે ગયા. રાજાએ પૂછયું, હે શેઠ? આ હાર કેનો છે? શ્રેષ્ઠીએ કહ્યું; રાજ ? આ હાર આ અજાપુત્રને છે, હારા પુત્રને તહે શા માટે માર્યો? તે સાંભળી રાજાએ શેઠના પુત્રને પડતો મૂકી અજાપુત્રને કબજામાં લઈ પૂછયું, શું
For Private And Personal Use Only