________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ
( ૧૧ )
રાણીની ચાકરીમાં મ્હારૂં પણ મ્હાત આવ્યું એમ કહી, હે પ્રિયે! એક દાસીએ મ્હને પણ પાંજરામાંથી છૂટા કર્યો. વળી હૈ પ્રિયે ! એક રાજપુત્ર-વિમલવાહન વિના, ભેાજન વિનાના શરીરની માફ્ક સર્વ લોકો મૃતપ્રાય થઇ ગયા. તે રાજ્યની પ્રથમ સ્થિતિ કેવી હતી અને હાલમાં ધ્રુવયેાગે કેવી થઇ !!! “ પ્રાયે સંસારની સ્થિતિ એક સરખી રહેતી નથી.” નગરની અંદર બુદ્ધિશાલી મંત્રી રહેલા છે અને મહારે લાખા શત્રુઓના સૈનિકા પડેલા છે. હવે ભવિષ્યમાં શુ થશે તે તેા કેવલીભગવાન જાણે ખીજો કાઇ પણ જાણી શકે તેમ નથી. હાલમાંજ હું તે નગરમાંથી અહીં આવું છું, એ પ્રમાણે પાતાની સ્ત્રીને કહી શુક્ર-પાપટ મુનિની માફક સૈાન રહ્યો.
દુ:શ્રાવ્ય પેાતાના પિતાનુ વૃત્તાંત સાંભળી વિમલવાહન શસ્ત્રથી હણાયેલાની માફ્ક મૂતિ થઇ એકઅજાપુત્રનામેાધ. દમ દેવાલયમાંથી નીચે પડી ગયા. પતનના શબ્દથી અજાપુત્ર જાગી ઉઠયેા. પેાતાની પાસમાં સૂતેલા રાજકુમાર જોવામાં આવ્યેા નહીં, તેથી તે ઉલ્લેા થયે અને ચારે ખાજુએ તેનેા તપાસ કરવા લાગ્યા, ફરતાં ફરતાં દેવળની નીચે પડેલા રાજકુમાર તેની દ્રષ્ટિગેાચર થયા, જેથી તે અગ્નિથી દાઝેલાની માફક વ્યાકુલ થઇ ગયા, પછી તેણે તરતજ શીતાદિક ઉપચાર કર્યો, મહામુશીખતે તેને સ્વસ્થ કર્યો, પછી અજાપુત્રે તેને પૂછ્યું; એકદમ હને શું થયું ? અને મૂર્છિત થવાનું શુ કારણ ? તે સાંભળી નેત્રામાં અધારાને વહન કરતા વિમલવાહન કઇપણ બેાલી શકયા નહીં, પછી તેણે રૂદ્ધક શુકે કહેલું વૃત્તાંત કહી સભળાવ્યુ, બાદ પોતાના અસમાન પ્રેમાળુ અજાપુત્ર એફ્યેા. રાજપુત્ર ? સ સારની સ્થિતિને તું વિચાર કર. તું રાઇશ નીં અને શેક પણ કરીશ નહીં. ઘણા વખત કાના માતાપિતા જીવે છે ? લાંબે વખત હુંમેશાં કાણુ સુખી હોય છે ?
For Private And Personal Use Only