________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૯૩) એ પ્રમાણે વિચાર કરી અાપત્ર વ્યંતરેશ્વરને બહુ પ્રાર્થના
પૂર્વક પૂછયું કે, હવે તે સરોવરની તીરે જવા મિત્રચિન્તા. ની હારી બહુ ઈચ્છા થઈ છે. વ્યંતરાધિપે
રૂપાંતર કરવાની એક ગુટિકા–ગોળી તેને આપી અને પોતાના વ્યંતરે પાસે તેને સરોવરના કિનારે પહોંચાડયો. ત્યારબાદ અજાપુત્ર ત્યાં જેવા લાગે, પણ દુર્જયરાજા તેના જેવામાં આવ્યું નહીં. ત્યારે તેની શોધ માટે તે તળાવની પાળીના વૃક્ષઉપર પક્ષિની માફક ચઢી ગયા. પરંતુ રાજા તેના દેખવા માં આવ્યો નહીં. તે અરસામાં બહુ અધીર બનેલા રાજાના સૈનિકે દીનતાપૂર્વક અજા પુત્રને પૂછવા લાગ્યા કે, અમારો રાજા કયાં ગયે? ત્યારે તે બે , હું જાણતો નથી, સૈનિકેએ કહ્યું, સરોવરના કિનારેથી તમને ખેંચીને હાથી જળની અંદર ડૂબી ગયા કે તરતજ બહુ દુઃખને લીધે તેઓ તેની પાછળ છેડેલા છે. શરીરમાં રહેલા આત્માને જેમ આ હદના કીનારે સેવકએ રાજા ને બહુ શોધ કર્યો પરંતુ કોઈ ઠેકાણે તેનો પત્તો લાગ્યું નથી, તેમજ અમે પણ આ પ્રદેશમાં સર્વત્ર ફરી ફરીને થાકયા છતાં અભવ્ય પ્રાણીઓ સંસારમાં ધમને જેમ રાજાનાં દર્શન થયાં નહીં, તેથી નગરના સર્વે લોકોમાં બહુ શોક ફેલાઈ ગયો છે. અને સર્વ નાગરિક નિર્જીવની માફક અચેતન થઈ ગયા છે. તે સાંભળી અજાપુત્ર હાહાકાર કરવા લાગ્ય, અરે? મ્હારા માટે એ ભાગ્યશાળીને આ શું થયું ? હવે હું વ્યંતરેંદ્રની પાસે જઈ તેને પૂછીને રાજાને તપાસ કરું એમ વિચાર કરી અજાપુત્રે જળ કીડાની ઈચ્છાથી જેમ હદની અંદર વિજળીની માફક કૃપાપાત કર્યો. “અહિ મૈત્રી તે આવી જ હેવી જોઈએ” જેમકે – त्रैलोक्योपकृतौ कृतीति तपने प्रीतिव्यधाद्वासर
स्तेनाप्यस्य प्रथुप्रकाशजननी कापि प्रतिष्ठा ददें।
For Private And Personal Use Only