________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
अस्तं यांतममुं विलोक्य विकलः सोप्येतदास्तिनुते । मैत्री घस्त्रपतंगयोरिव भवेत् पुण्यात् कयोश्चिद् दृढा ||३१७ ||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tr
ત્રણે લેાકના ઉપકારમાં મહુ કુશલ છે એમ જાણી દિવસે સૂર્ય સાથે પ્રીતિ કરી, ત્યારે સૂર્યે પણ અહુ પ્રકાશ કરનારી કાઇ અદ્ભુત પ્રતિષ્ઠા તેને આપી. પુનઃ સૂર્યના અસ્ત જોઇ દિવસ ઝાંખા થઇ અસ્ત થઇ ગયા. આવા દિવસ અને સૂર્યની માફક કાઈક પુણ્યશાળી પ્રાણીઓની સચાટ મૈત્રી હોય છે. ”
વ્યંતરની સહાય વિના હુદના જળમાં પડયા કે તરતજ અજાપુત્રને કાઇક મઘરે પકડયા અને કટી સુધી અજાપુત્રસ કટમાં ગળી ગયા તેટલામાં તે હુદજળના પ્રભાવથી અજાપુત્રનું અર્ધું અંગ વાઘનું થઇ ગયુ. તેથી મધર પણ તેને ગળી શકયા નહીં. તેમજ અજાપુત્રની કહેડે રહેલા ચણના સ્પર્શ વાળા પાણીના મુખમાં પ્રવેશ થવાથી તે મઘર પણ મનુષ્ય થઇ ગયા. હવે અર્ધું અંગ વાઘનુ અને અર્ધું અંગ મનુષ્યનું ધારણ કરતા અજાપુત્ર અચેતન થઈ ગયા. પછી તર ગાની લેહરથી તે કીનારાપર આવી પડયેા, અહા ? દેવની વિચિત્ર ગતિ છે, “મનુષ્ય માત્ર પેાતાના હૃદયમાં કંઇક અન્ય ચિંતવે છે ત્યારે દૈવ કંઇક અન્ય પ્રગટ કરે છે. ” કારણ કે અજાપુત્ર રાજાને માટે જતા હતા ત્યારે તે પેાતે જ સંકટમાં આવી પડયા. “ અરે ? બુદ્ધિમાન અને સમર્થ પણ માસ શું કરે? હુ ંમેશાં કારણુ વિના પણ જેવુ દેવ વેર શેાધ્યા કરે છે.
,,
તેવામાં ત્યાં દેવ ઇચ્છાથી સર્વાંગસુંદરીની દાસીએ—બ્બતરીએ ભૂતલમાંથી રમવા માટે આવી. કીનારે પડેલા અજાપુત્ર તેમના જોવામાં આવ્યે. નરસિંહની માફ્ક મનુષ્ય અને સિંહૅતુ વિચિત્ર
મિત્રમિલન.
For Private And Personal Use Only