________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે તાત્ર બોલે,
મનુષ્ય
(૮૦)
શ્રી કુમારપાળચરિત્ર. આરાધન, શત્રુઓનું ઉચ્છેદન, પરોપકાર વૃત્તિ અને સમુદ્રનું ઉલ્લંઘન એ સર્વે દેવની અનુકૂલતાથીજ સિદ્ધ થાય છે.” અન્ય થા તે સઘળું નિષ્ફળ થાય છે. હે પુરૂષ? આ પિતાના સ્વામી ના દુઃખથી સર્વ લેક શેકાતુર થઈ ગયા છે. “રાહુના ગ્રહણ કરવાથી ચંદ્રના કિરણે વિકસ્વર કેવી રીતે રહી શકે ?” તે વૃત્તાંત સાંભળી અજાપુત્ર બોલ્યા, ભાઈ? આ મહાકષ્ટ
- જો તમારે દૂર કરવું હોય તે તે વાઘ કયાં છે? મનુષ્યત્વ પ્રાપ્તિ. હુને બતાવે, હું જલદી તેને મનુષ્ય બનાવું,
આ બાબતની ચિંતા કરશે નહીં. પછી અજાપુત્રને તે પુરૂષ રાજમહેલ આગળ લઈ ગયે. દ્વારપાલેએ આ વાત મંત્રીને જણાવી, મંત્રીએ તરત જ હુકમ કર્યો એટલે સાક્ષાત ઉપકારની માફક અજાપુત્રને અંદર તેઓએ પ્રવેશ કરાવે, અજાપુત્રને આવતા જોઈ મંત્રી એકદમ ઉભું થયે અને બહુ આનંદ માનતો મોટા અમૂલ્ય આસન ઉપર તેને બેસાર્યો, પછી વિનયપૂર્વક તે બે, હે મહાશય? આપની આગળ દ્વારપાલે જે રાજાની વાર્તા કહી છે તે સત્ય છે. વળી આ રાજાની કુળદેવી અગ્નિમમાં રહે છે, તેણીની આરાધના હાલ હેં કરી હતી, જેથી પ્રસન્ન થઈ તે દેવીએ આજે હુને સ્વમમાં કહ્યું હતું કે હે મંત્રિન! હવે તું બીલકુલ ખેદ કરીશ નહીં, પ્રભાતમાં પવિત્ર છે બુદ્ધિ જેની એવો અજાપુત્ર અહીં આવશે અને આ રાજાનું પશુ પણું દૂર કરશે. તે સાંભળી હે દેવીને પૂછયું. એ અજાપુત્ર કેણ છે ! અને હાલમાં તે કયાં રહે છે? તેમજ તે કેવી રીતે અહીં આવશે? ફરીથી દેવી એ હુને કહ્યું, અજાપુત્ર અનેક પ્રકારના દેશવિદેશ જેવાની ઈચ્છાથી પૃથ્વી પર ફરતે ફરતે અરયના પ્રાંત ભાગમાં રહેલા દેવાલયની અંદર હાલ રહેલે છે. પ્રકાશને પ્રપંચ કરી તેતે વસ્તુ જોવામાં લુબ્ધ બનેલા તે
For Private And Personal Use Only