________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૮૧ ) અજાપુત્રને હું પિતે જ અહીં લાવીશ એમાં તહારે કંઈ ચિંતા કરવાની નથી, એમ તે દેવીના આશ્વાસનથી અંત:પુર તથા સર્વ પરિવાર સહિત અમે રેગી માણસ ઉત્તમ વૈદ્યની જેમ તમ્હારી વાટ જોઈ બેઠા છીએ. અહારા ભાગ્યથી જેમ દેવ ઈ
છાએ તમ્હારૂં આગમન થયું છે, હવે રાજાનું દુઃખ દૂર કરી આ રાજ્યને તમે સનાથ કરે. એમ મંત્રીની વિનંતી સાંભળી અજાપુત્ર વાઘની પાસે ગયે અને અગ્નિવૃક્ષના ફલનું ચૂર્ણ આપી તેને માણસ બનાવી દીધું. હવે દુર્જયરાજા બાળકની માફક પોતાનું વૃત્તાંત નહીં
જાણતે છતો બે -આ શું છે? આ લેક નૃપમૂછ. શા માટે એકઠા થયા છે ? એ પ્રમાણે ચકિત
થઈ તે પૂછવા લાગ્યા. મંત્રીએ જવાબમાં જણાવ્યું કે આપ વાઘના સ્વરૂપને પામ્યા હતા અને આપે આપના કુમારને મારી નાખે, તે સાંભળી રાજા વજપાતની માફક તેજ વખતે મૂચ્છિત થઈ પૃથ્વી પર પડયે. મંત્રી વિગેરે સર્વ પરિવાર ઉપચાર કરવા લાગ્યા. ચંદનાદિક દ્રવના સિંચનથી રાજા સચેતન થયે, પછી તે પુત્રના ગુણેને સંભારી સંભારી દુખથી બહુ વિલાપ કરવા લાગ્યો. હા વત્સ? મહને મૂકીને તું ક્યાં ગયે ? હા પુત્ર ? શું તું નથી જાણતો કે આ મહારાવિના નહીં જીવી શકે? લોકમાં તેમજ શાસ્ત્રમાં પણ પ્રથમ કોઈ વખત આ બીના બની નહોતી કે મનુષ્ય વાઘપણું પામી શકે ? આ એક આશ્ચર્ય થયું. તે હું માનું છું કે હારા મરણ માટે જ દૈવે આ સિદ્ધ કરી બતાવ્યું. હા પુત્ર ! હારૂં મરણ પોતે જ કર્યું છે તે હવે હું કેને ઠપકે દઉં, ? અન્ય માણસને ઠપકો આપી શકાય પરંતુ જે કાર્યને પિતે વિનાશ કરે હેને ઠપકો આપી શકાય નહીં. પિતાના
For Private And Personal Use Only