________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૮૩) वितरति मति, हंति लेशं, निगृहति दूषणं,
प्रथयति गुणवातं सातं तनोति घिनोति च । रचयति यशः सूते धर्म, प्रसारयति श्रियं,
કૃતિ માં મૈત્રી નિ, પ્રિયં સુરધેનુવા છે ? ||
વળી સજજનેની મૈત્રી બુદ્ધિને વિસ્તારે છે, કલેશને નાશ કરે છે, દૂષણોને નિવારે છે, અનેક ગુણોને પ્રગટ કરે છે, સુખ આપે છે, હદયને પ્રસન્ન કરે છે, કીર્તિને પલ્લવિત કરે છે, ધર્મને વધારે છે, લક્ષ્મીને પ્રસારે છે એટલું જ નહીં પણ કામધેનુની માફક ચિંતિત વસ્તુની પ્રાપ્તિ કરે છે. એ પ્રમાણે અજાપુત્રનું વચન માન્ય કરી ભૂપતિએ મૈત્રી કબુલ કરી. પછી તેણે પોતાના બંધુની માફક નેહાદ્ર હૃદયથી નવીન નવીન દીવ્ય ભગવડે તેને પ્રસન્ન કર્યો. ત્યારબાદ પ્રમુદિત થયેલ તે અજાપુત્ર સિદ્ધની માફક અદ્ભુત
પ્રકારનું પોતાનું કલાકૌશલ્ય ત્યાં રહીને રાજાને માયાવીહતી. બતાવવા લાગે, એમ કરતાં ત્યાં તેણે કેટલાક
સમય વ્યતીત કર્યો. પછી તેણે વાઘ બનાવનાર તે સરોવરનું પાણું જોવા માટે રાજાને પ્રાર્થના કરી, એટલે દુર્જયરાજા અજાપુત્રને સાથે લઈ નગરમાંથી બહાર નીકળ્યો, કવિના મુખમાંથી લોક જેમ અને ધનુષમાંથી બાણ જેમ બહુ વેગથી ઘોડેસ્વારો તેની પાછળ નીકળ્યા. જેથી ઘણી ભૂમિ છવાઈ ગઈ અને ચાલતા ચાલતા તેઓ વનની અંદર ગયા. ત્યાં સમુદ્રની માફક સ્વચ્છ જળથી ભરેલો તે હદ પિતાના મિત્રને રાજાએ બતાવ્યો. તે હદ બહુ ગંભીર છે. છતાં પણ સચેતન હાય ને શું ? કુગ્રહ-કદાગ્રહ અથવા ખરાબ મઘરાદિક પ્રાણુઓથી વ્યાત, મુનિની માફક વૃત્તગોળાકાર છતાં પણ કુશાસન-ખરાબ પ્રવૃત્તિ અથવા ખરાબ
For Private And Personal Use Only