________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
શ્રી કુમારપાળચરિત્ર. એમ ન હોય તે હદમાં પડવાથી તેને સુખ કેમ થયું ? ત્યાં દુર્જયનુપને બહુ આનંદ હતે છતાં પણ તેના હૃદયમાં મિત્રના વિરહરૂપ એક મોટું દુ:ખ જાગ્રત હતું. હવે તે હાથી અજાપુત્રને ઉપાડી હદની નીચે ગયો અને વ્યંત
રેના સ્થાનમાં તેને મૂકીને અદશ્ય થઈ ગયે. અંતરેન્દ્રનું સ્થાન કેઈ સમયે નહીં જોયેલી તે સર્વ ભૂમિને નાના
પ્રકારના મણુઓથી વ્યાપ્ત જોઈ તેને અજાપુત્ર પિતાના મનમાં રોની ખાણ તરીકે માનવા લાગ્યા. આ હાથી કેણ હશે? અને અહીં શામાટે તે મૂકી ગયે? અને તે પોતે કયાં ગયો? એમ વિચાર કરતા તે અજાપુત્રને કેઈક વ્યંતરે જે. આ મહાટું આશ્ચર્ય છે કે આ બિચારે મનુષ્ય અહીં કયાંથી ! એમ વિમિત થયેલ તે દેવ તેને વ્યતરંદ્રના સ્થાનમાં લઈ ગયે. જેની ચારે બાજુએ સુવર્ણ કિલે શોભે છે, જે કિલ્લાની ઉપર રત્રના કાંગરાઓ દીપે છે, જેને નીચેનો ભાગ મણુઓથી બાંધેલે છે, જેની અંદર ઉંચાં તારણે બાંધેલાં છે, સંપત્તિઓનું કીડા સ્થાન, હૃદયને રતિભવન અને ચક્ષુષને સ્તંભન કરવાનું જાણે ઔષધ હોય તેવું તે વ્યંતરેનું સ્થાન જોવામાં આવ્યું. તેમાં બંને પ્રકારે પણ ઉત્તમ છાયા-તડકાને અભાવ–કાંતિવાળા, બંને પ્રકારે પ્રેક્ષણ-નૃત્ય અવલોકન ને ઉચિત, અને બંને પ્રકારે અપૂર્વ કલ્યાણ-સુખસુવર્ણથી સંપૂર્ણ એવાં વ્યંતરોનાં ઘરો હતાં. તે જોઈ અજાપુત્ર બહુ આનંદ પામ્ય, લાવણ્યના સ્થાનભૂત, શૃંગારને ખાસ દીપાવનારી અને કામદેવને જીવાડનારી વ્યંતરદેવીઓને પિતાના વરૂપવડે મોહિત કરતો, સ્વપ્નમાં પણ નહીં જોયેલ દેવીઓએ રચેલા ફાર સંગીત રૂપી અદ્દભુત અમૃતનું નેત્રથી પાન કરતા, નાસિકાને આનંદ આપતા કલ્પવૃક્ષના પુષ્પોની સુગંધવડે આનંમાં મગ્ન થયેલે અજાપુત્ર વ્યંતરેંદ્રના મહેલમાં ગયે.
For Private And Personal Use Only