________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયસ
( ૮૯ )
તે મ્હેલની અંદર કેંદ્રની સભા સંબંધી સવ લક્ષ્મીને હરણુ કરનાર, અને પ્રાચીન અપૂર્વ પૂણ્યરૂપી વૃક્ષના વ્યતરેન્દ્રનાઅતિથિ. રૂપ સભામાં વિરાજમાન થયેલા, મહાત્ તેજસ્વી તારાઓના મધ્યમાં રહેલા શરદ્યુનમના ચંદ્રની માફક દેવાના મધ્ય ભાગમાં બેઠેલા, કારસના સમુદ્ર સમાન, દાક્ષિણ્યના એક આશ્રય અને સેવકાના મનેારથ પુરવામાં કલ્પવૃક્ષ સમાન વ્યતરે દ્ર તેના જોવામાં આવ્યેા. અજા પુત્ર તેને પ્રણામ કર્યાં. પ્રસન્ન થયેલા વ્યંતરે ખેલ્યા, તુ કાણુ છે? અહીં શામાટે તું આવ્યેા છે? એમ પૂછવાથી અાપુત્રે પેાતાનુ સર્વ વૃત્તાંત વ્હેને કહી સભળાવ્યું, વ્યંતરેત્રે કહ્યું; ભાઇ ? અહીં ત્યારે કોઇ પ્રકારની ચિંતા રાખવી નહી, પાતાના પિતૃગૃહની માફક અહીં સુખેથી તું રહે, આ સ્થાનને ત્હારે નિ ય સમજવું, એમ કહી તેણે હુકમ કર્યા, જેથી દેવ અને દેવીઓએ પાતાના અંધુની માફક હેને સ્નાન કરાવ્યું, ઉત્તમ પ્રકારના અલંકારોથી અલંકૃત કર્યાં અને દીવ્ય ભાજન જમાડી સ’તુષ્ટ કર્યાં. પછી બહુ પ્રકારના ઉદાર સત્કારાવડે હ ંમેશાં બહુ આદરથી પિતાની માફક વ્યંતરે અજાપુત્રને પ્રસન્ન કરતા હતા. અમૃત સમાન ધગાછી અને મનેાહર કુતૂહલેાને લીધે અજાપુત્ર સર્વ દેવીઓને પેાતાના પ્રાણથી પણ અધિક પ્રિય લાગતા હતા. દીવ્ય વસ્ત્ર અને આસન ભાજન વિગેરેથી દેવીઓ હમેશાં તેની સેવા કરતી હતી. તેથી તે અજાપુત્ર માનને લીધે પેાતાના હૃદયમાં મનુષ્ય છતાં પેાતાને દેવ માનવા લાગ્યા.
નરસ્વરૂપ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ અજાપુત્ર અને વ્યતરે આન ંદથી બેઠા હતા, વાતચિત ચાલતી હતી. તેવામાં અજાપુત્રે કુતૂહલથી વ્યંતરદ્રને પૂછ્યું. હું પ્રા? આ વ્યંતર ભૂમિની નીચે થ્રુ હશે ? વ્યતરાધિ
For Private And Personal Use Only