________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ.
( ૭૧ )
ત્યુને શું કહીએ ! ત્હારાથી આ કાર્ય ખની શકે તેમ નથી, અજાપુત્ર ખેલ્યા. માટુ કામ મ્હાટાએજ કરે, નાના માણસ ન કરી શકે એમ તમારૂ જે ધારવું છે તે તદ્ન ખાટુ છે. મ્હાટા માણસ જે કાર્ય ન કરી શકે તે કા` નાના માણુસ પણ કદાચિત્ કરે છે. મ્હાટા ભાલાએથી જે પત્થર ટુટતા નથી, તેજ પત્થરાને શુ ટાંકણાં તાડી શકતાં નથી ? એ પ્રમાણે તે ખાલકનું ચમત્કારી વચન સાંભળી વિસ્મિત થયેલા તે પુરૂષા બેાલ્યા. ભાઈ ? એવી હારી હીંમત હાય તા અમારી હકીકત તું સાંભળ,
સર્વ સમૃદ્ધિએથી ભરપુર અને નિષ્કપ–ભય રહિત ચંપા નામે નગરી છે. તેની અંદર અમે ચારે ભાઈઆ વૈદેશિકમહાત્મા રહીએ છીએ, એક બીજાપર અમારા સ્નેહ અહુ સચાટ રહેલા છે અને હુંમેશાં એક એકની આખાદી ઇચ્છીએ છીએ, અમારે આ નાના ભાઇ છે તેને ઘણા ઉપાચા કરવાથી એક પુત્ર થયા, તેની બુદ્ધિ બહુજ પવિત્ર અને કાંતિ જોતાં સુવર્ણ સમાન દીપે છે, એક દિવસે તેને બહુજ અસાધ્ય વ્યાધિ પ્રગટ થયા, સેકડા વૈદ્યલેાકેાએ ઉપચાર ઘણા કર્યો પણ કિંચિત્માત્ર હૈને આરામ થયેા નહીં. તેમજ હકિમ વિગેરે અન્ય લેાકેાએ પણ તેના આરામ માટે ઘણા ઉપાચા કર્યા છતાં પણ દુનને વિષે સત્કારની માફક તે સર્વ પ્રયાસ વ્યર્થ નીવડ્યા. ત્યારે અમે ચારે ભાઇએ તે ચિંતા સાગરમાં માછલાઓની માફક તરફડતા હતા, તેવામાં પેાતાના પૂર્વજની માફક કોઇ એક દયાલુ વૈદશિક મહાત્મા આવ્યે અને તેણે અમને કહ્યુ કે આ બાબતમાં તમે પ્રીકર કરશેા નહીં. અગ્નિ વૃક્ષનું પાકેલુ લ એને આપે. અમૃત સમાન સ્વાદિષ્ટ એવા તે લનુ ભક્ષણ કરવાથી આ ખાલક સાજો થશે. તે
For Private And Personal Use Only