________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
તે
માળાકાર અને મનેાહર હતા, જેની પાળી ઉપર ચારે તરફ વૃક્ષાની પક્તિ શાભતી હતી અને તે વૃક્ષેા ઉપરથી પડેલાં શ્વેત પુષ્પા મૈાક્તિક-મૈાતીએના દ્વાર તરીકે દ્વીપતાં હતાં. તેથી તે અદ્ભુત સરાવર પૃથ્વરૂપ સ્ત્રીના કુંડલ સમાન શાભતું હતું, અજાપુત્રને મહુ તૃષા લાગી હતી તેથી અગ્નિવૃક્ષનુ લ એક વસ્ત્રના છેડે આંધી તેને સરેાવરના કીનારે મૂકી અંદર ઉતરી તે પાણી પીવા લાગ્યા. તેટલામાં મુક્તાહારથી સુÀાભિત કઠવાળા કોઇક વાનર દૈવયેાગે આમતેમ ફરતા ફરતા તે સરોવરમાં આવ્યેા. બહુ સુંગધને લીધે નાસિકાને આનંદ આવવાથી વાનરે જાણ્યુ કે આ સુગંધ આ લમાંથી આવે છે, એમ જાણી ઝડપથી તે ફૂલ વસ્ત્રના છેડેથી છેાડી લઈ એકદમ નાશી ગયા. જલપાન કરી અજાપુત્ર તરતજ પાછા મળ્યા અને વસ્ત્ર જોયુ તા તેના છેડે ફૂલ જોવામાં આવ્યું નહીં, એટલે સર્વસ્વહીન થયે હેાય તેમ તે ચારે દિશાએ તપાસ કરવા લાગ્યા. વળી તેણે વિચાર કર્યાં કે આ નિર્જન વનમાં કેાઈ માણુસનું આગમન સંભવતું નથી તે કલ્પવૃક્ષના લ સમાન આ ફળ કોણ લઈ ગયું હશે ? અરે ! દેવને ધિક્કાર છે કે જેણે વેરીની માફક આટલે પણ ઉચ સહન ન કર્યા? અથવા “ મંદ પુણ્યવાળા પ્રાણીઓના હાથમાંથી આવેલી વસ્તુ ચાલી જાય છે. ” જે હું તે ફૂલ કેડે બાંધીને પાણી પીવા ગયેા હાત તા તે મ્હારી પાસમાંથી જાત નહીં. કિવા ભવિતવ્યતા કાઇથી દૂર થતી નથી, એમ વિચાર કરતા અજાપુત્ર શૂન્ય હૃદયથી ત્યાં ઉભા હતા, તેટલામાં હારથી સુશાશિત કડવાળા કાઇ પુરૂષ તેને કહેવા લાગ્યા, હું વાનર હતા, તારા વસ્ત્રમાંથી લીધેલા લનું દીઠું ખાવાથી ઉત્તમ દેવસમાન હુ હાલજ આવેા ઉત્તમ પુરૂષ થયા છું. હું સત્પુરૂષ ? કેવલ મ્હારા હિતના માટે જ હાર્ અહીં આગમન થયું હશે. અન્યથા ભવાંતરથી મેળવી શકાય
For Private And Personal Use Only