________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
અગ્નિવૃક્ષ કાદ બર વનના પ્રાંતભાગમાં યક્ષનુ મંદિર છે, તેનો પાસમાં મળતા અગ્નિકુંડમાં રહેલા છે, ત્યાં તમે જાઓ અને તે લ લાવી એને આપેા. તે સાંભળી તરત જ અમે અહીં આવ્યા છીએ અને તેના કહેવા પ્રમાણે નિશાની સાથે સર્વ હકીકત સત્ય મળી છે. હવે અમે કોપીન માત્ર ધારણ કરી આ અગ્નિમાં બહુ ઉત્સાહથી પડવા ધારીએ છીએ પરંતુ આ બળતી વન્તુિવાળાએના ભયથી અમે પડી શકતા નથી, તેથી અમે બહુ દુ:ખના માર્યો આ અગ્નિની પાછળ ફેરા મારીએ છીએ. હવે આપણે શું કરવું એમ એક બીજાના સ્હામુ અમે જોઇ રહ્યા છીએ.
આ વાત સાંભળી અજાપુત્રને દયા આવી અને તેમને કહ્યુ કે ભાઇએ ? તમે દુ:ખી થશે। નહીં, હું આ અદ્ભુતપરાપકાર. અગ્નિવૃક્ષનું ફૂલ તમને અંદરથી લાવી આપીશ, ચિંતા કરવાનું કઇ પણ કારણ નથી. પુરૂષા મેલ્યા, ભાઇ ? આ ભયંકર અગ્નિમાં ત્હારે પેસવુ' તે યેાગ્ય નથી. કારણ કે શક્તિ છતાં પણ પારકાને માટે મરણુ સંકટમાં કયેા માણસ પ્રવેશ કરે ? વળી અગ્નિવૃક્ષથી તમારી પાસે જે મૂળ મગાવવુ તે પ્રાણૅ ક–પરાણા પાસે સર્પ મરાવવા ખરીખર છે. માટે આ પુરૂષ ? તું તારૂ પેાતાનુ કામ કર, આ અગ્નિમાંથી ફળ તા અમારામાંથી કોઇપણુ એક જણ લાવશે. એમ સાંભળી ીથી પણ અજાપુત્ર ખેલ્યા, હું સજજના ? એમ તમારે ખેલવું નહીં. કારણ કે સત્પુરૂષા પરાપકારને જ સ્વાર્થ માને છે. સજન પુરૂષા વિના સ્વાથે પરાપકાર માટે પ્રયત્ન કરે છે, જગતને આનંદ આપવામાં તત્પર એવા મેધ વિગેરેને તમે શું નથી જોતા ? વળી પેાતાની માફક પરતું કાર્ય જે મનુષ્ય નથી કરતા તેનું બહુ વિઘ્નથી ભરેલુ આ શરીર શા કામમાં આવવાનું ? અતિ ખેદની વાત છે કે જેનામાં શક્તિ છતાં પરા
For Private And Personal Use Only