________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૭૩). પકારથી વિમુખ રહે છે. એ પ્રમાણે ફલાથી પુરૂષને સમજાવીને અજાપુત્ર જળના કુંડમાં જેમ તે અગ્નિકુંડમાં પડયે અને તેમાંથી બે ફળ લઈ તરત જ બહાર નીકળે. સિદ્ધની માફક તેના શરીરે બીલકુલ અગ્નિને સ્પર્શ ન થયેલ જોઈ તેઓ ચકિત થઈ ગયા અને બંદીની માફક તેની સ્તુતિ કરવા લાગ્યા. હે સાત્ત્વિક પુરૂષની અંદર પ્રશંસા કરવા લાયક એક આ
પજ છે, ચંદનની માફક આપને આ દેહ પાર ફળપ્રદાન. કાઓના તાપને શાંત કરનાર છે, આ દુનીયામાં
સ્વાર્થ સાધવામાં કુશલ એવા શુદ્ધ માણસો ઘણાય છે, પરંતુ આમ્રવૃક્ષની માફક પરકાર્ય સાધવામાં પ્રવીણ તે આપ એક જ છે એ પ્રમાણે બહુ સ્તુતિ કર્યા બાદ તેઓએ પૂછ્યું કે હે ઉત્તમ પુરૂષ? તમે સત્ય વાત કહો, અગ્નિમાં પડવાથી તમે બન્યા નહીં તેનું શું કારણ? અને બે ફળ કેવી રીતે લાવ્યા ? અજપુત્ર બલ્ય, અગ્નિવૃક્ષ પર નિવાસ કરી રહેલી કેઈ દેવીએ હને બે ફળ આપ્યાં તે લઈ હું અક્ષત અંગે બહાર નીકળી આવ્યું. બાદ તે પુરૂએ એક ફળ બહુ આગ્રહ કરી અજાપુત્રને આપ્યું અને એક ફળ પિતાના પુત્રને ખવરાવી સાજો કર્યા પછી તેઓ આનંદ પામ્યા. હવે અજાપુત્ર ત્યાંથી આગળ નીકળે અને નગરપ્રત્યે
ચાલતો થયે, બહુ આનંદથી તે જતો હતો કપિપુરૂષ. તેવામાં તે માર્ગમાં પાંચજનેને આનંદ આપ
નાર એક તળાવ આવ્યું. તે જોઈ તેનું હૃદય બહુ પ્રસન્ન થયું, જે સરવર શીત અને વેત રસમય કમળોના સુગંધમાં લુબ્ધ થયેલા જમાના નાદ વડે અમૃતકુંડની માફક પચિન્દ્રિઓને બહુ આનંદ આપતું હતું, તેમજ તેને ઘેરા
For Private And Personal Use Only