________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮ )
શ્રી કુમારપાળચરિત્ર તેવામાં બહુ દૂરથી નીકળતે કરૂણ શબ્દ તેના સાંભળવામાં આવ્યા, કે તરતજ વિચારમાં પડ્યો. અરે ? આ શૂન્ય પર્વતની ગુફામાં કેણ રેતું હશે ! રાત્રીના પ્રસંગે અહીં માણસ કયાંથી? અને આ શબ્દ કે માણસને હવે જોઈએ. ચાલે ત્યાં જઈ હું તપાસ કરૂં, એમ વિચાર કરી રાજા તે શબ્દને અનુસાર આગળ ચાલ્યા. તેવામાં ત્યાં બળતા અગ્નિને એક કુંડ તેના જેવામાં આવ્યું અને તેની પાસમાં ઉભેલી એક સ્ત્રી હતી, જેના શરીરે રકત ચંદનને લેપ કર્યો હતો, કંઠમાં કરેણના પુષ્પની માળા પહેરેલી હતી, વળી કામદેવ સમાન તેજસ્વી કઈકગી તરવાર ઉગામી મૃત્યુની માફક તેને મારવા તૈયાર થયે હત, રે સૂર્ય? તું જગત્ ચક્ષુ કહેવાય છે. માટે હું હારી યાચના કરું છું કે હા રક્ષક અહીંયાં કે ન હોય તે અન્યદ્વીપમાં થી તું કેઈને લાવી આપ. જેથી તે હારૂં રક્ષણ કરે. હે રાગભેં? પૃથ્વીદેવિ ? આ અબળાનો ત્રાસ અટકાવનાર કેઈ શૂરવીર છે? જે કૃપાલુ પુરૂષ મૃત્યુ સમાન આ દુષ્ટના મુખમાંથી હુને મુક્ત કરે. એ પ્રમાણે પ્રલાપ કરતી તેણુના શબ્દોથી સર્વત્ર ઘોંઘાટ થઈ રહ્યો હતો, મુખપર આંસુના પ્રવાહ ચાલતા હતા, હવે શો ઉપાય કરે અને ક્યાં જવું એમ શૂન્યચિતે સ્થિર ઉભી હતી, રૂપવડે રતિ સમાન તે સ્ત્રીની દુર્દશા જોઈ રાજાના મનમાં બહુ દયા આવી અને તરતજ તેણે યોગીને કહ્યું, આ હારી આકૃતિ વડે તું યેગી નથી પરંતુ તેનાથી પણ કોઈ મહા પુરૂષ દેખાય છે. છતાં આ ખરાબ કામ કરવા હું તૈયાર થયે છે, તે હારા મહત્વને લજાવનાર છે. “સપુરૂષે પોતાના પ્રાણે ચાલ્યા જાય તો પણ અનુચિત કાર્ય કરતા નથી.” ચંદન વૃક્ષે ને છેદવાથી પણ તેઓ દુર્ગધ આપતા નથી. માટે મહાશય ? કૃપા કરી આ સ્ત્રીને તું છેડી દે. કારણ કે અપરાધ હોય છતાં પણ
For Private And Personal Use Only