________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
શ્રી કુમારપાળચરિત્ર. કાર્ય કરવાને શક્તિમાન ન હોય તે આ મણિચૂડની સિદ્ધિ પરિપૂર્ણ કર. તે સાંભળી દેવી બોલી, સિદ્ધિની વાર્તા દૂર રહી પરંતુ આ પાપીને સચેતન કરવાની પણ હારી ઈચ્છા નથી, કારણ કે આ દુષ્ટ અધમ એ સ્ત્રીવધ કરવાને પ્રારંભ કર્યો છે. વળી આ દુષ્ટ એટલાથી પણ નહીં અટકતાં કલ્પવૃક્ષ સમાન જગતનું રક્ષણ કરનાર હુને હણીને પોતાનો સ્વાર્થ સાધવા માટે તૈયાર થયા છે. વળી હે પુત્ર! આ અનિષ્ટ કાર્ય એના સત્ત્વની પરીક્ષા માટે મહેં એને કહેલું હતું, પરંતુ આ દુબુદ્ધિગી તે સ્ત્રીને મારવા માટે ખરેખર તૈયાર થઈ ગયે. તેથી હારા હાથ તથા ખને મહે સ્તંભાવી દીધા અને આ દુષ્ટ પર હુને બહુ ક્રોધ ચઢ, તેથી એને આ દુર્દશામાં લાવી મૂકે છે. સ્ત્રી વધ કરવામાં એણે દુર્બદ્ધિ વાપરી તેથી એને સિદ્ધિ કેવી રીતે મળે? “પાપી પુરૂને સંપત્તિઓની માફક કલાઓ સિદ્ધ થતી નથી.”
અપરાધ વિનાના પ્રાણીઓની હિંસા કરનાર આળસુ અને સર્વવિનાના પ્રમાદી પુરૂષે ધર્મ અને અર્થને સિદ્ધ કરી શકતા નથી. માટે આ દુષ્ટના કારણને લીધે તું પિતાના આત્માને હણવા માટે
ગ્ય નથી. કારણ કે ભસ્મના માટે ક૯૫વૃક્ષને કઈ પણ બાળે નહીં. વળી આ આત્મઘાતરૂપી અકૃત્ય તું કરીશ તે પણ આ દુર ત્યારે ઉપકાર માનવાને નથી. કારણ કે વૃષ્ટિ થવાથી પણ ક્ષાર ભૂમિમાં એગ્ય ફલ થતું નથી. તે સાંભળી રાજા બોલ્યા, દેવિ? આ પુરૂષની સિદ્ધિ ને ઈષ્ટ છે, વળી તું એને નિષેધ કરે છે, તે બેલ ! તું શા માટે હુને પ્રસન્ન થઈ? આ પુરૂષ ભલે ગમે તે હોય પણ એની ઉપર ત્યારે અનુગ્રહ કર્યા વિના ચાલશે નહીં શું શંકર પોતાને આશ્રય રહેલા સર્પ ઉપર પણ ક્રોધાયમાન થાય છે? વળી આ પુરૂષને સિદ્ધિ ન પ્રગટ થાય તે હારી પ્રતિજ્ઞાને ભંગ થાય; માટે પ્રાણ જવાથી જેમ જીવતે પણ હું
For Private And Personal Use Only