________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( * )
શ્રીકુમારપાળચરિત્ર.
અકરીએ દુધ પાન કરાવ્યુ તેથી એનુ નામ અજાપુત્ર રહેવુ જોઇએ, એમ જાણી બહુ ઉમગથી તેઓએ તે નામ જાહેર કર્યું. સગુણ્ણાના આશ્રય અને પૂર્વાજિત પુણ્યને લીધે ભવિષ્ય કાળમાં અત્યંત સંપત્તિના પાત્રરૂપ તે માળક અજાપાલને ત્યાં જળમય ભૂમિમાં કમળ જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે ખાલવયમાં પણ તેનું તેજ મડ઼ે વધવા લાગ્યું. જેથી તે ખાળક જગને જીતનાર અપૂર્વ તેજના સમૂહથી સૂર્ય જેમ દિવસના કર્તાપણાને ચાગ્ય થાય છે તેમ રાજ્યની ચેાગ્યતાને લાયક દેખાવા લાગ્યા. વળી વૃદ્ધિ પામતા સર્વે ગુણરૂપી વૃક્ષામાં વસ ંતની માફક તે બાલકની અંદર રસની માફ્ક બહુ અદ્ભુત પ્રકારનું સત્ત્વ-પરાક્રમ પ્રાપ્ત થયું. વિના પ્રયાસે પણ તેના હૃદયમાં નિર્મલ જલથી ભરેલા સરાવરમાં ચદ્રબિષની માફક સર્વ કલાએ સ્ફુરવા લાગી. એક દિવસ તેના પિતાને તાવ આવ્યેા, જેથી તે અકરાંમાં જવાને અશક્ત થયા એટલે તેની આજ્ઞાથી તે અજાપુત્ર ખકારાંના ટાળાને લઇ અરણ્યમાં ચારવા માટે ગયા. ત્યાં આગળ તે અકરીએ પેાતાની ઇચ્છા પ્રમાણે ચરવા લાગી, અને તે અજાપુત્ર બહુ આનંદથી એક વડની છાયામાં બેઠા હતા, તેવામાં બહુ વિશાળ તે વડની નીચે સીકારના પ્રયાસથી બહુ તપી ગયેલા ચંદ્રાપીડ નામેતેજનગરના રાજા આળ્યે, જેની કાંતિ ચ ંદ્રસમાન દીપતી હતી, બહુ શ્રમ લાગવાથી તે રાજા પાતાના પરિવાર સહિત સુંદર વડની છાયામાં બેઠા, તેટલામાં દિવ્ય કાંતિથી દિશાઓને પ્રકાશિત કરતી કેાઇ એક દેવી પ્રગટ થઇ અને તરતજ તે ખાલી, હે રાજન ! આ અજાપુત્ર લાખ સૈનિકાના અધિપતિ થશે, અને તે ખાર વર્ષ પછી તને મારીને આ નગરના અધિપતિ થશે. એમકહી તે દેવી અંતર્ધાન થઇ ગઇ, પછી રાજાની દૃષ્ટિ અજાપુત્ર તરફ ગઇ, બહુ શેચવા
દેવીવચન.
For Private And Personal Use Only