________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ
( ૬૭ )
જે પેાતાના કુલની ઉન્નતિ કરે તેવા પુત્રનું પાલન કરવું ઉચિત છે. આ પુત્રમાં કુલક્ષણ રહેલાં છે, જેથી તે પુલને નાશ કરનાર થશે. માટે તું એને જલદી બહાર મૂકી આવ, હવે મિથ્યાવિચાર તું કરીશ નહીં, તે સાંભળી સ્ત્રીના મનમાં વિચાર થયા કે કુલીન સ્ત્રીઓને પુત્રથી પણ પેાતાના સ્વામીનુ વચન પ્રિય હાય છે. એમ સમજી તે સ્ત્રી શેાકાતુર બની પુત્રને તેડી લીધે અને અશ્રુ પ્રવાહથી વક્ષસ્થલને તથા સ્તનમાંથી ઝરતા દુધવડે પૃથ્વીને સિંચન કરતી, વારંવાર તે માલકના મસ્તક પર ચુખન કરતી, તેણીએ રત્નની માફક કોઇક જગાએ તેને મૂકી દીધેા. અને તે સ્ત્રી પોતાને ઘેર આવી. તેટલામાં ત્યાં એક અજા-અકરી આવી તે આ બાળકના પૂર્વજન્મની માતા હતી. માર્ગમાં પડેલા ખાળકને જોઇ તે તેની પાસે ગઇ કે તરતજ પૂર્વ સંબંધને લીધે તેણીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યુ. તે દુધ બાળકના મુખમાં પડવાથી કાંઇક તેને શાંતિ થઇ.
અકરીની પાછળ આવતા વાગ્ભટ નામે ગેાવાળના જોવામાં આ સઘળી હકીકત આવી, તેથી હેને દયા અન્નપાલ. આવી અને તરતજ તે બાળકને લઇ ઘેર ગયે. પછી તેણે પેાતાની સ્ત્રીને તે માળક અર્પણુ કર્યા. અજાપાલની તે સ્ત્રી પણ પેાતાને પુત્ર નહીં હાવાથી હેને પુત્ર તરીકે પાલવા લાગી. તૃષાતુર માણસ પાણી મળવાથી જેમ તે સ્ત્રી પુત્ર મળવાથી બહુજ આનંદ પામી. આ ઉપરથી માત્ર આ દુનીયામાં દેવનેા મહિમા સ્તુતિ કરવા લાયક છે. વિપત્તિ કિવા સપત્કાળમાં પણ અન્ય કોઇ સમર્થ થઇ શકતા નથી. કારણ કે જન્મ્યા કે તરતજ આ બાળકને તેના માતા પિતાએ જંગલમાં મૂકી દીધેા, તેમજ અજાપાલને ત્યાં તેને ફ્રીથી તેજ વખતે સમાવેશ થયે તેનું કારણુ ખાસ દૈવજ્ર થયું. હવે અજાપાલ અને એની સ્રીએ વિચાર કર્યો કે આ બાળકને અજા—
For Private And Personal Use Only