________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૬૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
ગુરૂદેશના.
દુલ ભ એવા મનુષ્યભવ પામી બુદ્ધિમાન પુરૂષ એવું કાર્ય કરવું કે જેથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય, વળી તે અક્ષય સુખ મુક્તિમાં રહેલ' છે, અને તે મુક્તિના ઉપાય તા અનેશ્વર ભગવાને સમ્યક્ ચારિત્રવ્રત કહેલુ છે. સર્વ સાવદ્ય વસ્તુના ત્યાગ કરવા તેનું નામ સભ્યશ્ચારિત્ર કહેવાય છે, વળી તે ચારિત્ર ગ્રહણ કરવાથી આ લેાકમાં પૂન્યતાનું પાત્ર બને છે. અને પરલેાકમાં મેાક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે, હું ભવ્ય ! વ્હેને આવા મનેાહર સિદ્ધિ યોગ પ્રાપ્ત થયા છે. માટે તું વ્રત ગ્રહણકર, જેથી ત્હને મેાક્ષ સિદ્ધિ પાતેજ સ્વયંવરા થઇ વરશે. એ પ્રમાણે ગુરૂમુખથી દેશના સાંભળી ચક્રવત્તી મુકિત સુખ મેળવવામાં બહુ ઉત્સુક થયા અને વૈરાગ્યરસમાં ગરક બની તેણે પેાતાના પુત્રના રાજ્યાભિષેક કર્યો, પછી તેણે બહુ આનંદ પૂર્વક શુરૂ મહારાજની પાસેથી ચારિત્રવ્રત લીધુ. માદ અભયંકર મુનિ વૈરાગ્યભાવથી અતિ દુસ્તપતપશ્ચર્યા કરવા લાગ્યા, તપશ્ચર્યાંરૂપ તીક્ષ્ણ કુઠાર વડે પ્રાચીન દુષ્કર્મ રૂપી જંગલને મૂલમાંથી ઉચ્છિન્ન કરી કેવલજ્ઞાન પામ્યા, પછી ઘણા લેાકેાને આધ આપી વિશુદ્ધ પરિણતિ વડે તેઓ મેાક્ષ પદ પામ્યા. હૈ સિદ્ધરાજ નરેશ ? અભ ચકર ચક્રવત્તીએ કરેલા ઉપકારમય ધથી આવા મહાપદની પ્રાપ્તિ માની હંમેશાં પરોપકાર કરવા એ ત્હારે ભૂલવું નહીં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ગુરૂની વાણી સાંભળી દયાળુ એવા તે જયસિંહ રાજાએ ગુરૂ સમક્ષ પેાતાના હૃદયમાં પરાપકાર વ્રતના નિશ્ચય કર્યો અને તે વ્રતને ઉત્તમ માનતા હુંમેશાં તેનું આચરણ કરવા લાગ્યા. આ પ્રમાણે ઉત્તમ વાણીરૂપ કીરણાવડે જયસિંહુ નરેશના અનેક સંશય રૂપ અંધકારને દૂર કરતા અને
For Private And Personal Use Only