________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૧૧ )
સચવાશે. પછી મણિચૂડ ખેલ્યા, નરેંદ્ર ? આ હારૂં સમજવું ભૂલ ભરેલું છે. કારણ કે એક સ્ત્રીને માટે ચક્રવત્તીને લાયક આ શરીરના ત્યાગ કરવા તું તૈયાર થયા છે. આ સ્ત્રીનું રક્ષણ કરવાથી તે જીવતી રહીને અસાધ્ય કાર્ય શુ કરી શકશે ? વળી તું જીવતા ઇશ તા પિતાની માફ્ક હુંમેશા પ્રજાનું રક્ષણ કરીશ. તેમજ તુ પેાતાના શરીરને બદલે આ સ્ત્રીને બચાવવાની ઇચ્છા કરે છે તે કાટીરત્ના આપીને એક પાષાણના ટુકડા લેવાની ઇચ્છા કરે છે. અલ્પ વસ્તુના બદલે જે વધારે લે છે તે બુદ્ધિમાન ગણાય, પણ એનાથી વિપરીત કરનાર તા મૂખના શિરામિણ ગણાય. તે સાંભળી પેાતાના દાંતની સુ ંદર કાંતિના મિષથી હૃદયમાં ઉછળતા ઊઁચા રૂપી ક્ષીરસાગરને બતાવતા હાય તેમ રાજા ક્રીથી એલ્યા. યેગીંદ્ર ? આ ત્હારાં વચન સ્નેહને ઉચિત છે પણ ધર્મને ઉચિત નથી. પેાતાના પ્રાણાથી પણ અન્ય જીવને બચાવ કરવા એ મ્હોટામાં મ્હોટા ધર્મ છે. વળી આ દેહને સારી રીતે ન્હેવરાવે, ચંદનના લેપ કરે, અલકારાથી શણગારા અને સારા ભાજનથી તૃપ્ત કરી, પણ તે ખલની માફક પેાતાના સ્વાધીન કાર્ય દિવસ થવાના નથી. તેમજ જે શરીરની આખર સ્થિતિ કૃમિ કીડા તેમાં અથવા ભસ્મ થાય છે, તેા તેના બદલે હુ પરાપકાર કરૂ છુ, મ્હારી અણુસમજ શી છે ? રાગેાથી ભરેલા શરીરવડે જે પુરૂષ સુકૃત મેળવે છે તે પ્રાણુનાશક વિષને બદલે અમૃતરસ ખરીદે છે. તેમજ કોઇક જ્ઞાની પુરૂષજ બહુ મળથી ભરેલા, ક્ષણમાત્રમાં નાશવાન, માત્ર આ લાકમાં રહેનાર, અધમ સ્થિતિવાળા, પરાશ્રીન અને હ ંમેશાં વૈર વધારનાર આ શરીરવડે શુદ્ધ, સ્થિર, સાથે રહેનાર, અતિશ્રેષ્ઠ, પેાતાને સ્વાધીન અને સુખદાયક સુકૃતને ગ્રહણ કરે છે. આ લેાકમાં કીર્ત્તિમય અને પરલેકમાં ધમય શરીર ઉપર સજનાની શ્રદ્ધા હાય છે, પણ ક્ષણભંગુરુમા શરીર
For Private And Personal Use Only