________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
શ્રી કુમારપાળચરિત્ર. બીજાની યાચના કરે અને જે શક્તિમાન છતાં અન્યનું રક્ષણ કરતે નથી તેવા પુરૂષને જનનીએ ઉત્પન્ન કર ન જોઈએ. કારણ કે તેવાઓને જન્મ આપવાથી પોતાનું વન વૃથા ગુમાવે છે. હે દેવી
હારી વિનંતિ એ છે કે આપની સહાય મેળવી નૃસિંહરાજા બહુ બળવાન થયે, હુને જીતીને હારૂં સર્વસ્વ પિતાને તાબે કરી તેણે દેગંબરી દીક્ષામાં હુને લાવી મૂક્યો છે. ભૂપતે ! મહને આવે ત્રાસ આપે તે આપને ઉચિત નથી, કારણ કે ચંદ્રની માફક સંત પુરૂષ બંને પક્ષમાં સમાન ભાવે વર્તે છે. જડત્વને લીધે ચંદ્રમા કમળમાંથી લક્ષમીને અપહાર કરી કુમુદ વનને શોભાવે છે, પરંતુ હે રાજન્ ! આપ તે વિદ્વાન છે છતાં મ્હારી સંપત્તિને અપહાર કરી નૃસિંહરાજાને તે કેમઅર્પણ કરી ? એટલા જ માટે નરેંદ્ર ! રેગી માણસ વૈદ્યને જેમ આશ્રય લે તેમ હું આપની પાસે આવ્યો છું, હવે જલદી કૃપા કરે, જેથી હું સુખી થાઉં. એ પ્રમાણે ઘનવાહનનું વચન સાંભળી અભયંકર શર્માઈ ગયો અને તેણે ઘનવાહનને કહ્યું કે હારી હેટી ભૂલ થઈ છે, એ કાર્યમાં હારે ન પડવું જોઈએ, મહેં જે ત્યારે અપકાર કર્યો છે તેની હું ક્ષમા માગું છું, હે બુદ્ધિમન્ ! આ સંબંધી ત્યારે મનમાં બેટું લગાડવું નહીં, આ લોકિક સમૃદ્ધિ માટે મુઝાઈશ નહીં, ક્ષણ માત્રમાં હું હને સુરેંદ્ર સમાન લક્ષ્મીવાળે કરીશ. એમ કહી તે અભયંકર રાજા ઉદાર ચિત્તથી તેજ વખતે પિતાના બંધુની માફક ઘનવાહન ને પોતાની રાજ્યગાદીએ બેસારે છે તેટલામાં તેને મંત્રી બેલી ઉઠ્યો, રાજન ? આવી ઉદારતા આપની પાસે જ જોવામાં આવે છે, કારણ કે પિતૃ પરંપરાથી પ્રાપ્ત થયેલું રાજ્ય તૃણની માફક એને આપવાને તમે તૈયાર થયા છે, વળી રાજ્ય એજ રાજાઓની સંપત્તિ ગણાય છે, રાજ્ય વિના તેઓ નિર્ધન ગણાય છે. સરોવરને ત્યાગ કરવાથી કમળવન શોભે ખરું? જ્યાંસુધી લક્ષમીને ભંગ ન થાય ત્યાંસુધી રાજા પણ
For Private And Personal Use Only