________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
રૂપાનું દર્શન બહુ દુલ ભ હાય છે. વળી સત્પુરૂષના સમાગમ પૂર્વ જન્મનાં અનેક પાપાને દૂર કરે છે, પુણ્યને વિસ્તારે છે, સદ્બુદ્ધિને પ્રગટ કરે છે, નવીન નવીન કલાને પવિત કરે છે, અજ્ઞાનરૂપી અંધકારના ક્ષય કરે છે, અને પર બ્રહ્મનુ સુખ આપે છે, અધિક શું કહેવું ? કલ્પવૃક્ષની માફક દરેક વાંછિત પૂર્ણ કરે છે. એમ ખેલતા કુમારને જો કે વિદ્યા લેવાની ઇચ્છા નહેાતી છતાં ચેાગીએ બહુ આગ્રહથી તેને વિદ્યા આપી અને તે વિદ્યાનુ આરા ધન પણ આદ્ય ત યથાસ્થિત કહ્યું. અહા ? “ આ દુનિયામાં મનુધ્યેાને અખંડિત એક ભાગ્યજ ખરેખર ઇચ્છિત વસ્તુ આપી શકે છે. ” જે ભાગ્યથી દુલ ભ એવું પણ સસ્તુ હસ્ત ગેાચર થાય છે. યાગીની પાસમાં રહેલા કુમારને તત્કાલ વિદ્યાસિદ્ધ થવાથી બહુ આનદ થયા. પછી ચેાગીએ તરતજ હેને તાપાસે પેાતાના સ્થાનમાં પહોંચાડી દીધા.
ત્યારબાદ તેના પિતા ક્ષેમ કર રાજાએ પણ પોતાના પુત્રને આવેલા જોઇ નવીન જન્મેલાની માફક જાણી ક્ષેમ કરરાજા મ્હોટા ઉત્સવ કરાવ્યા. અને તે એક્લ્યા, હે પુત્ર? આ રાજ્યના અધિકાર હવે હુને સાંપવામાં આવે છે. કારણ કે કુલમાં ધુરંધર પુત્ર થયે છતે આપણા વંશજોને ગૃહસ્થાશ્રમમાં રહેવું તે ઉચિત ગણાતું નથી, અર્થાત્ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરવી લાયક છે. એ પ્રમાણે પિતાનું વચન સાંભળી અમૃતમય વાણીવડે ભિકતરૂપ વેલીને પવિત કરતા હાય તેમ વિનયગુણથી નમ્ર અનેલા અભયંકર કુમાર પોતાના પિતાને પ્રાર્થના પૂર્વક કહેવા લાગ્યા, પ્રત્યેા ? અને પ્રકારે નર કાંત—નરકદાયક આ રાજ્યથી હુને શા ફાયદા છે ! સુરકાંતસ્વર્ગ સુખ આપનાર આપની ભકિતરૂપ સમૃદ્ધિ હુને મળે તે હું બહુ આન ંદ માનું. આપના ચરણકમલમાં સત્યાસત્યની પરી
For Private And Personal Use Only